Monday, May 20, 2024
Monday, May 20, 2024

HomeFact CheckViral2018માં બનેલ ઘટનાનો વિડિઓ બંગાળમાં આવેલ વાવાઝોડાના નામે વાયરલ...

2018માં બનેલ ઘટનાનો વિડિઓ બંગાળમાં આવેલ વાવાઝોડાના નામે વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

બંગાળમાં આવેલ વાવાઝોડામાં ભારે પવન ફૂંકાવા સાથે હાઈ-વે પર ટ્રક ઉલ્ટા પડી ગયા છે. સુરત ન્યૂઝ રડાર નામના ફેસબુક પેઈજ પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક ટ્રકો હાઈ-વે પર ટ્રક ઉલ્ટા પડેલા જોવા મળે છે. આ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “કોરોના ઈફેક્ટસ પશ્ચિમ બંગાળમાં વિનાશક વાવાઝોડા નો વિડિઓ વાયરલ રોડ પર મોટા મોટા ટ્રકો તથા કન્ટેએનર ઉલ્ટા પડી ગયા. એક બાજુ કોરોના તો બીજી બાજુ વિનાશક વાવાઝોડું અને બેગ્લોર માં આકાશ માં અજીબો ગરીબ અવાજો ઘરે રહો સલામત રહો” ઉપરાંત સોશ્યલ મીડિયા પર આ વાયરલ વિડિઓ અન્ય યુઝર્સ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.

Fact check :-

વાયરલ વિડિઓ પર રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા 12 ઓકટોર 2018ના રોજ Ama Bhubaneswar નામના ફેસબુક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વિડિઓ જોવા મળે છે. જેની સાથે કેપ્શન આપવામાં આવ્યું છે,”Cyclone Titli: Brutal winds overturn trucks destroyed the city killed 7 in Andhra Pradesh and 1 in odisha” ( સાયક્લોન તિતલી : ભારે પવન ફુંકાતા ટ્રકો ઉલ્ટા પડ્યા અને શહેરમાં ભારે નુકશાન સાથે આંધ્રપ્રદેશમાં 7 લોકોના મોત અને ઓડિશામાં 1 મોત)

https://www.facebook.com/ama.bhubaneswar.bbsr/posts/2199932316683461

ત્યારબાદ આ વિડિઓ સાથે અપાવામાં આવેલ કેપ્શન મુજબ કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં TOI અને TV9 દ્વારા આ મુદ્દે યુટ્યુબ પર પોસ્ટ કરેલ વિડિઓ જોવા મળે છે. આ ન્યુઝ રિપોર્ટ મુજબ આ ઘટના 2018માં આંધ્રપ્રદેશમાં આવેલ સાયક્લોન તિતલી ના કારણે સર્જાયેલ તારાજી છે.

આ ઉપરાંત TOI તેલુગુ દ્વારા આ ઘટના પર પ્રકાશિત કરાયેલ ન્યુઝ રિપોર્ટ પણ જોવા મળે છે.

Conclusion :-

વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવો મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. 2018માં આંધ્રપ્રદેશમાં આવેલ સાયક્લોન સમયે બનેલ ઘટના હાલમાં બંગાળમાં આવેલ વાવાઝોડામાં સર્જાયેલ તારાજીના નામે વાયરલ કરવામાં આવી છે.

source :-
facebook
youtube
keyword search
reverse image search
news report

પરિણામ :- ભ્રામક વિડિઓ (MISLEADING)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular