Sunday, June 16, 2024
Sunday, June 16, 2024

HomeFact Checkઅમિત શાહે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા પર CBI તપાસના આદેશ આપ્યા હોવાનો...

અમિત શાહે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા પર CBI તપાસના આદેશ આપ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કરવા પર સોશ્યલ મીડિયા પર અનેક લોકો દ્વારા CBI તપાસની માંગ કરવામાં આવી હતી, જે મુદ્દે અમિત શાહ દ્વારા CBI તપાસના આદેશ આપ્યા હોવાના દાવા સાથે scaltermedia દ્વારા ફેસબુક પર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. ત્યારબાદ સમાન દાવા સાથે akilanews દ્વારા પણ “સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા મામલે અમિતભાઇ શાહ એક્શનમાં : ગૃહમંત્રીએ આપ્યા સીબીઆઈ તપાસનો આદેશ” હેડલાઈન સાથે આર્ટિકલ પબ્લિશ કરેલ જોવા મળે છે.

Facebook scaltermedia
Akila

Fact check :-

વાયરલ પોસ્ટ પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા mumbaimirror દ્વારા 15 જુલાઈના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. CBI તપાસની માંગ કરતો પત્ર બિહારના પૂર્વ મિનિસ્ટર પપ્પુ યાદવ દ્વારા લખવામાં આવ્યો હતો, જેના જવાબમાં અમિત શાહ દ્વારા CBI તપાસની માંગ કરતો પત્ર સંબંધિત મંત્રાલયને મોકલવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.

ટ્વીટર પર પપ્પુ યાદવના એકાઉન્ટ પરથી 14 જુલાઈના કરાયેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં અમિત શાહ દ્વારા આપવામાં આવેલ જવાબી પત્ર સાથે તેમણે લખ્યું છે, અમિત શાહ આપ એક મિનિટમાં CBI તપાસ શરૂ કરાવી શકો છો. તેમજ અમિત શાહ દ્વારા પત્ર સંબંધિત મંત્રાલયને મોકલવામાં આવ્યો હોવાની જાણકારી આપે છે.

ત્યારબાદ mid-day દ્વારા 17 જુલાઈના પબ્લિશ કરવામાં આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ મહારાષ્ટ્ર હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ દ્વારા કહેવામાં આવ્યું છે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર મુંબઈ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે હાલ પર્યાપ્ત છે, અને CBI તપાસની હાલ કોઈ જરૂર જણાઈ રહી નથી.

Conclusion ;-

ન્યુઝ વેબસાઈટ દ્વારા કરવામાં આવેલ દાવો “ગૃહમંત્રીએ સીબીઆઈ તપાસનો આદેશ” એક ભ્રામક ખબર સાબિત થાય છે. અમિત શાહ દ્વારા CBI તપાસની માંગ કરતો પત્ર સંબંધિત મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર અને ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ હેડલાઈન એક ભ્રામક ખબર છે.

  • Tools :-
  • Facebook
  • Twitter
  • Keyword Search
  • News Report

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular