Friday, June 14, 2024
Friday, June 14, 2024

HomeFact Checkઅમિતાભ બચ્ચનનો જૂનો વિડિઓ ખોટા દાવા સાથે ન્યુઝ સંસ્થાનો દ્વારા કરવામાં આવ્યો...

અમિતાભ બચ્ચનનો જૂનો વિડિઓ ખોટા દાવા સાથે ન્યુઝ સંસ્થાનો દ્વારા કરવામાં આવ્યો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ વિડિઓ 11 જુલાઈના કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પણ પબ્લિશ કરવામાં આવ્યો છે, જેમાં Aaj Tak HD, outlookindia, MOJO STORY વગેરે દ્વારા વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.

Fact check :-

વાયરલ વિડિઓ પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા MySuratMySMC નામના ટ્વીટર એકાઉન્ટ પરથી 23 એપ્રિલ 2020ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, વિડિઓમાં અમિતાભ બચ્ચન સુરતમાં લાગેલા બેનર અને નાણાવટી હોસ્પિટલના સ્ટાફને ધન્યવાદ પાઠવી રહ્યા છે.

કેટલાક અન્ય કીવર્ડ સાથે સર્ચ કરતા ETV Bharat, divyabhaskar, abplive દ્વારા એપ્રિલ 2020ના આ વિડિઓ પબ્લિશ કરાયેલ જોવા મળે છે. જે મુજબ અમિતાભ બચ્ચને સુરતમાં લાગેલા બેનરના વખાણ કર્યા હતા તેમજ ડોક્ટર અને નર્સોનો આભાર વ્યક્ત કર્યો હતો.

https://www.facebook.com/ETVBharatEnglish/videos/1106604243036339

વાયરલ વિડિઓ મુદ્દે નાણાવટી હોસ્પિટલ દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે, અમિતાભ બચ્ચન દ્વારા આ વિડિઓ એપ્રિલ 2020ના હોસ્પિટલના સ્ટાફ ડોક્ટર અને નર્સનો આભાર વ્યક્ત કરવા અને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો હતો.

Conclusion :-

વાયરલ વિડિઓ પર મળતા પરિણામ સાબિત કરે છે, અમિતાભ બચ્ચન દ્વારા હાલમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ પ્રકારે વિડિઓ બનવવામાં નથી આવ્યો. આ વિડિઓ કોરોના વોરિયર્સ માટે એપ્રિલ 2020ના બનાવવામાં આવ્યો હતો, જેને હાલ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા અને ત્યાં આ વિડિઓ લેવામાં આવ્યો હોવનો દાવો તદ્દન ભ્રામક છે. આ મુદ્દે હોસ્પિટલ દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે. કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા ખોટા અને ભ્રામક દાવા સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.

  • Tools :-
  • Facebook
  • Twitter
  • Youtube
  • News Report
  • Keyword Search
  • Yandex / Invid

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular