Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkકોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવી શુભેચ્છા પાઠવી હોવાના ભ્રામક દાવાનું...

કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવી શુભેચ્છા પાઠવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

તાજેતરમાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતી ઘણી હસ્તીઓએ ટ્વીટ કર્યું . આ હસ્તીઓમાં રીહાન્ના, ગ્રેટા થનબર્ગ, મિયા ખલિફા વગેરે જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. મિયા ખલિફાએ ભારતમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો ત્યારથી, તેમના વિશે તમામ પ્રકારના દાવા અને મેમ્સ શેર થવા લાગ્યા છે. આ જ ક્રમમાં ભાજપના નેતા સુરેન્દ્ર પુનિયા અને અન્ય લોકોએ એક તસવીર શેર કરીને એવો દાવો કર્યો હતો કે, કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.

Factcheck / Verification

વાયરલ દાવાની તપાસ કરવા ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા gettyimages દ્વારા 2007માં પબ્લિશ કરવામાં આવેલ તસ્વીર જોવા મળે છે. જેમાં રાહુલ ગાંધીના પોસ્ટરને કોંગ્રેસ કાર્યકરો કેક ખવડાવી રહ્યા છે. 19 જૂન 2007માં દિલ્હી ખાતે યુથ કોંગ્રેસના સભ્યો દ્વારા રાહુલગાંઘીના જન્મદિવસ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હોવાની માહિતી પણ જોવા મળે છે.

મળેલી માહિતીનો ઉપયોગ કરીને ગૂગલ સર્ચ કરતા timesofindia દ્વારા 2007માં પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ જોવા મળે છે. જેમાં વાયરલ તસ્વીર 19 જૂન 2007ની હોવાનું તેમજ યુથ કોંગ્રેસના સભ્યોએ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરની સામે કેક કાપીને રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

આ પછી, અમે વાયરલ તસ્વીર અને વાસ્તવિક તસ્વીર વચ્ચે તુલનાત્મક અભ્યાસ કર્યો જેમાં સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસના કાર્યકરોની આ તસ્વીર જેમાં મિયા ખલિફાને ફોટોશોપ કરી લગાવવામાં આવેલ છે. 2007માં રાહુલ ગાંધીના પોસ્ટર સાથે ઉજવવામાં આવેલ જન્મદિવસની તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Conclusion

કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાને કેક ખવડાવી શુભેચ્છા પાઠાવવાનો આ ફોટો એડિટિંગ કરી લગાવવામાં આવ્યો છે અને વાસ્તવિક તસ્વીરમાં મિયા ખલીફાને બદલે રાહુલ ગાંધીની તસવીર છે. 2007માં દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. જે તસ્વીર સાથે ચેડા કરી ભ્રામક રીતે ખેડૂત આંદોલનના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

Result :- False

Our Source

Times of India

Prathmesh Khunt

Most Popular