Thursday, December 26, 2024
Thursday, December 26, 2024

HomeFact Checkમુંબઈ દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિનો ભ્રામક વિડિઓ વાયરલ

મુંબઈ દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિનો ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

મુંબઈના મલાડમાં દુર્ગા પૂજાના પંડાલમાં માતાના ભજન બંધ કરાવવા એક વ્યક્તિ અસલમ ભાઈનું નામ આપી ડર બતાવી રહ્યો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર “मुम्बई मलाड के दूर्गा पूजा पांडाल में भजन बंद करवाकर जेहादी असलम बोला! कालोनी में रहना हैं तो असलम भाई कहना हैं यहां मोदीजी नहीं आयेंगे” કેપશન સાથે વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.

Twitter

Factcheck / Verification

દુર્ગા પૂજામાં ભજન બંધ કરાવવા મુદ્દે વાયરલ થયેલ વિડિઓ પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા BBC દ્વારા ઓક્ટોબર 2019ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ વાયરલ વિડિઓ માત્ર મનોરંજનના ઉદેશ્યથી બનાવવામાં આવ્યો હતો. વાયરલ વિડિઓમાં અસલમ ભાઈનું નામ આપનાર વ્યક્તિ આશિષ સિંહ છે, જે એક જીમ ટ્રેનર છે.

BBC દ્વારા વાયરલ વિડિઓ મુદ્દે આશિષ સિંહ સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે, “હું હિન્દુ છું અને વિડિઓ ફક્ત મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકો ખોટો સંદેશ સાથે મારો વિડિઓ ફેલાવી રહ્યાં છે જેથી સાંપ્રદાયિક વાતાવરણ બગડે તેમજ વીડિયોમાં તે જે વ્યક્તિ સાથે પંડાલમાં જાય છે તેનું નામ નદીમ શેખ છે અને બીજી વ્યક્તિ જેણે ‘અસલમ ભાઈ’ નામ લેવાનું કહ્યું છે તે રવિશંકર દુબે છે

વાયરલ વિડિઓ મુદ્દે વધુ સર્ચ કરતા રવિશંકર દુબે દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદની કોપી જોવા મળે છે, જેમાં તેઓએ વાયરલ થયેલ વિડિઓ મુદ્દે સ્પષ્ટતા આપે છે અને જણાવે છે કે આ વિડિઓ માત્ર મનોરંજન હેતુથી બનાવવામાં આવ્યો છે. આ વિડિઓ મારફતે અમે કોઈ ધર્મ કે આસ્થા સાથે છેડછાડ કે અપમાન નથી કરી રહ્યા કેટલાક લોકો દ્વારા આને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવી રહ્યું છે.

पुलिस रिपोर्ट, police complain
पुलिस रिपोर्ट, police complain

Conclusion

મલાડ મુંબઈના દુર્ગા પૂજા પંડાલમાં અસલમ ભાઈના નામ પર ભજન બંધ કરાવનાર વ્યક્તિ આશિષ સિંહ છે, તેમજ વિડિઓ તેઓએ માત્ર મનોરંજન હેતુથી બનાવેલ હતો. આ મુદ્દે તેઓ દ્વારા એક પોલીસ ફરિયાદ હેઠળ સ્પષ્ટતા પણ આપેલ છે. તેમજ વાયરલ વિડિઓ ઓક્ટોબર 2019નો છે જેને હાલ ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

Result :- Misleading

Our Source

Facebook -ashish singh
BBC
Police Fir

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular