Friday, April 19, 2024
Friday, April 19, 2024

HomeFact Checkસપા કાર્યકર્તાઓ દ્વારા EVM હેરાફેરી થતા રંગે હાથ પકડી હોવાના દાવા સાથે...

સપા કાર્યકર્તાઓ દ્વારા EVM હેરાફેરી થતા રંગે હાથ પકડી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

દેશના 5 રાજ્યોમાં વિધાન સભા ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે, ઉત્તરપ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથ સરકારે ભારે બહુમત સાથે જીત મળેવી છે. સોહ્યલા મીડિયા પર મત ગણના આગાઉ EVM હેરાફેરી થયા હોવાના કેટલાક વિડિઓ સામે આવ્યા હતા. ખરેખર ઉત્તર પ્રદેશમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાના બીજા દિવસે 8 માર્ચ, 2022ના રોજ EVM પર હંગામો શરૂ થયો હતો. સપા કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકરોએ કેટલાક વીડિયો શેર કરીને વારાણસીમાં પ્રશાસન પર EVMમાં ​​છેડછાડનો આરોપ લગાવ્યો હતો.

crowdtangleFacebook Posts

ફેસબુક પર “SP કાર્યકર્તાઓએ EVM ની હેરાફેરી રંગે હાથ પકડી.” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં સપા કાર્યકર્તાઓ દ્વારા એક ટ્રક રોકવામાં આવ્યો હતો, જેમાં કેટલાક EVM મશીન પકડાતા સાથે સપા કાર્યકર્તાઓ દ્વારા EVM સાથે છેડછાડ થઈ હોવાનો આરોપ ચૂંટણી અધિકારીઓ પર લગાવ્યો હતો.

લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અખિલેશ યાદવે કહ્યું કે “એક્ઝિટ પોલ એવી ધારણા ઊભી કરવા માગે છે કે ભાજપ જીતી રહ્યું છે. લોકશાહીની આ છેલ્લી લડાઈ છે. ઉમેદવારોને જાણ કર્યા વિના EVM ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા છે.” આ સાથે સપા કાર્યકર્તાઓને ત્રણ દિવસ લોકશાહીના ચોકીદાર બનાવીને ઈવીએમની સુરક્ષા કરવાની અપીલ કરી હતી.

Fact Check / Verification

આરોપો અંગે ચૂંટણી અધિકારીઓનું શું નિવેદન છે ?

EVM હેરાફેરી અંગે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા એક ટ્વીટ મારફતે એક અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં EVM હેરાફેરી થયા હોવાના આરોપ પર સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે “ટેમ્પોમાં જોવા મળેલા ઈવીએમને મતગણતરી અધિકારીઓની તાલીમ માટે રાખવામાં આવ્યા હતા. આ તાલીમ 9 માર્ચ 2022ના રોજ યોજાવાની હતી. આ કારણોસર, 8 માર્ચે, આ EVM મશીનોને સ્ટોરેજ રૂમથી કોલેજમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રાજકીય પક્ષોના કેટલાક લોકોએ આ વાહનને અટકાવ્યું હતું અને એવી અફવા ફેલાવી હતી કે આ ઈવીએમ મશીનોનો ઉપયોગ મતદાન માટે કરવામાં આવ્યો હતો.

અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે “મતદાન માટે ઉપયોગમાં લેવાતા મશીનોને સ્ટ્રોંગ રૂમની અંદર સીલ કરવામાં આવ્યા છે, અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની દેખરેખ હેઠળ સુરક્ષિત છે. આ મશીનો તાલીમ માટે ઉપયોગમાં લેવાતા મશીનોથી સંપૂર્ણપણે અલગ છે.” વારાણસીના ડીએમ કૌશલ રાજ શર્માએ પણ અખિલેશ યાદવના આરોપો પર સ્પષ્ટતા કરતા આ નિવેદન આપ્યું હતું.

ચૂંટણી પંચ અને વારાણસીના ડીએમ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા અને વાયરલ વિડીઓના કિફ્રેમ્સ ધ્યાન પૂર્વક જોતા EVM મશીનો પર “તાલીમ/જાગૃતિ ઈવીએમ”ના સ્ટીકરો ચોંટાડેલા જોવા મળે છે.

સપા કાર્યકર્તાઓ

શું વારાણસીમાં અધિકારીઓની કોઈ ક્ષતિ નથી?

વારાણસીના કમિશનર દીપક અગ્રવાલે સ્વીકાર્યું છે કે EVM મશીનોની હિલચાલમાં વહીવટીતંત્રની ભૂલ હતી. દીપક અગ્રવાલના આ નિવેદનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ પણ આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે નિયમ પ્રમાણે વારાણસીના એડીએમએ રાજકીય પક્ષોને પ્રશિક્ષિત ઈવીએમની હિલચાલ વિશે જાણ કરવી જોઈએ. પરંતુ તેણે તેમ કર્યું નહીં, જેના કારણે યુપીના મુખ્ય ચૂંટણી અધિકારીએ એડીએમને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે ચંદ્રાએ ઈવીએમ સાથે છેડછાડના દાવાને નકારી દીધો છે.

Conclusion

સપા કાર્યકર્તાઓ દ્વારા EVM ની હેરાફેરી રંગે હાથ પકડી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ સાથે ભ્રામક દાવો કરવામાં આવ્યો છે. સપા કાર્યકર્તાઓ દ્વારા ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતા EVM મશીન ભરેલા ટ્રકને રોકીને ભ્રામક અફ્વા ફેલાવી હતી. ચૂંટણી કમિશનર અને વારાણસીના કમિશનર દ્વારા ઘટના અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જેમાં EVMના ટ્રાન્સપોર્ટેશન પ્રક્રિયામાં ત્રુટિ હોવાનું સ્વીકાર કરતા દોષી અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત, EVM સાથે છેડછાડ થયા હોવાના આરોપ તદ્દન ભ્રામક અફવા હોવા અંગે પણ જણાવવામાં આવ્યું છે.

Result :- False Context/Missing Context

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular