Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact Checkફાઇઝરની વેક્સીન 'મેડ ઈન ચાઈના' હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

ફાઇઝરની વેક્સીન ‘મેડ ઈન ચાઈના’ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ફાઇઝર કંપની દ્વારા કોરોના વેક્સીન પર એક હદે સફળતા મેવો લીધી છે, અમેરિકામાં કોરોના વેક્સીન લગાવવાની શરૂઆત પણ થઈ ચુકી છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઈડેનને પણ ગઈકાલે વેક્સીનનો પહેલો ડોઝ લગાવવામાં આવ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ વેબસાઈટ દ્વારા વેક્સીનની એક તસ્વીર પણ શેર કરેલ છે. જે વેક્સીનની તસ્વીર પર મેડ ઈન ચાઈના લખાયેલ જોવા મળે છે. જે મુદ્દે સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ તસ્વીર શેર કરવામાં આવેલ છે, સાથે મેડ ઈન ચાઈના અને આત્મનિર્ભરના કેપશન પણ લખવામાં આવ્યા છે.

Factcheck / Verification

ફાઇઝર દ્વારા કોરોના વાયરસની લોન્ચ કરવામાં આવેલ વેક્સીનની વાયરલ તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા તેમાં ‘vaporizer cartridge’ પણ લખાયેલ જોવા મળે છે. જયારે વિશે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે વેપોરાઇઝર એક ઇલેટ્રોનિક સિગારેટ છે, જેને રીફીલ કરવા માટે આ કાર્ટિજનો ઉપયોગ થાય છે.

શું છે વેપોરાઇઝર?

ઇલેક્ટ્રોનિક-સિગારેટ બેટરીથી સંચાલિત ઉપકરણ છે જે નિકોટિન ધરાવતા દ્રાવણને ગરમ કરીને એરોસોલ નામનું તત્વ પેદા કરે છે, જે જ્વલનશીલ સિગારેટમાં નશાકારક દ્રવ્ય છે.

રસીને લગતી માહિતી મેળવવા માટે એનએચએસ એટલે કે રાષ્ટ્રીય આરોગ્ય સેવાની વેબસાઇટ પર તપાસ કરતા. નેશનલ હેલ્થ સર્વિસ વેબસાઇટની મુલાકાત લઈને, અમને ખબર પડી કે વાસ્તવિક ફાયઝર રસી ઈન્જેક્શન દ્વારા હાથમાં નાખવામાં આવે છે. આ રસી બે ડોઝમાં આપવામાં આવે છે.

ફાઇઝર જયારે કયા દેશમાં ફાઈઝર તેની રસી બનાવી રહ્યું છે તે વિશેની માહિતી મેળવવા માટે ફાઈઝરની વેબસાઇટ જોતા સ્પષ્ટ થયું કે ફાઇઝર હાલમાં ફક્ત યુ.એસ. અને જર્મનીમાં કોરોના રસી બનાવે છે. ફાઇઝરની વેબસાઇટ પર કોઈ માહિતી મળી નથી કે ચીનમાં રસી પણ બનાવવામાં આવી રહી છે. આ સાથે અમને ફાઇનાન્સિયલ એક્સપ્રેસનો લેખ મળ્યો. લેખ મુજબ, ચીને હજી સુધી સંપૂર્ણ રસી બનાવી નથી. ચીન હાલમાં રસીના પરીક્ષણ પર કામ કરી રહ્યું છે.

જયારે વાયરલ તસ્વીર મુદ્દે વધુ તપાસ કરતા reuters દ્વારા આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. reuters દ્વારા ફાઇઝર કંપનીનો સંપર્ક કરી વાયરલ તસ્વીર મુદ્દે પુછપરછ કરેલ છે, જેના જવાબમાં ફાઇઝર દ્વારા મેઈલ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે વેપોરાઇઝર કાર્ટિજ એક ભ્રામક તસ્વીર છે. કોરોના વેક્સીન ઇન્જેક્શન દ્વારા હાથ પર લગાવવામાં આવે છે, તેમજ બે ડોઝ 21 દિવસના ગાળામાં આપવાના હોય છે.

Conclusion

કોરોના વાયરસની વેક્સીનની વાયરલ તસ્વીર સાથે મેડ ઈન ચાઈનાની હોવાનો કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. આ ઉપરાંત નવા રાષ્ટ્રપતિ બાઇડેનને વાયરલ તસ્વીરમાં બતાવવામાં આવેલ વેક્સીન લગાવવામાં આવી હોવાનો દાવો પણ તદ્દન ભ્રામક છે. આ મુદ્દે ફાઇઝર કંપની દ્વારા તેમજ ગુગલ સર્ચ દ્વારા મળતી તમામ માહિતી સ્પષ્ટ કરે છે કે વાયરલ વેક્સીનની તસ્વીર ભ્રામક છે. ફાઇઝર વેક્સીન માત્ર US અને જર્મનીમાં જ બને છે, કોરોના વેક્સીન ઇન્જેક્શન દ્વારા હાથ પર લગાવવામાં આવે છે.

Result :- False

Our Source

reuters
ફાઇનાન્સિયલ એક્સપ્રેસ
ફાઈઝરની વેબસાઇટ
નેશનલ હેલ્થ સર્વિસ વેબસાઇટ

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular