Tuesday, November 19, 2024
Tuesday, November 19, 2024

HomeFact CheckFact Check - પાકિસ્તાનનો 3 વર્ષ જૂનો વીડિયો બાંગ્લાદેશના મંદિરમાં તોડફોડના ખોટા...

Fact Check – પાકિસ્તાનનો 3 વર્ષ જૂનો વીડિયો બાંગ્લાદેશના મંદિરમાં તોડફોડના ખોટા દાવા સાથે વાઇરલ

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – બાંગ્લાદેશમાં હિંદુ મંદિરમાં તોડફોડનો વીડિયો.
Fact – વીડિયો બાંગ્લાદેશનો નથી. પાકિસ્તાનમાં 3 વર્ષ પહેલાંની ઘટનાનો વીડિયો છે.

બાંગ્લાદેશમાં હિંદુ મંદિર તોડવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જેની સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો ઉપરોક્ત દાવા સાથે અમને મોકલવામાં આવે છે અને તેની ફેક્ટ ચેક માટે વિનંતી કરવામાં આવેલ છે.

શેર કરવામાં આવેલા વીડિયો સાથે દાવો કરાયો છે કે, “આ છે બાંગલાદેશના હિન્દુ મંદિરોની દશા હિન્દુઓ ખતમ થઈ જાય પછી રાહુલનુ સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, જયારે હિન્દુત્વ ખતમ થઈ રહ્યું છે હવે સમય આવી ગયો છે ભારતમા રહેલી મસ્જિદો તોડી પાડવાનો પણ તેના માટે સનાતની હિન્દુ ઓની જરૂર છે અને ભારતમાં નમાલા હિન્દુઓ બેઠાં બેઠાં તમાસા જોયા કરો शांति दूत ને એનુ કામ કરવા દયો આ વિડીયો હિંમત હોય તો શેર કરો ધન્યવાદ.वक्फ बोर्ड विरोध में વોટ કરો અને હિન્દુત્વ બચાવો આજનો છેલ્લો દિવસ છે મતદાન કરવાનું બાકી બધું આવું થશે.”

દાવા સાથે 3:09 મિનિટનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં તોડફોડના વિઝ્લૂઅલ છે.

Courtesy – WhatsApp Tipline

ન્યૂઝચેકરને અમારી WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર ઘણા વપરાશકર્તાઓ તરફથી આ દાવો મળ્યો છે અને તેની સત્યતા ચકાસવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં મરાઠી ભાષામાં પણ આ વીડિયો આવા જ દાવા સાથે તાજેતરમાં વાઇરલ જોવા મળ્યો હતો.

Fact Check/Verification

દાવાની તપાસ માટે અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી ચકાસ્યા. જેમાં અમને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ પ્રાપ્ત થયો.

फॅक्ट चेक: बांगलादेशात गणपती बसविला तर तोडफोड केली असे सांगत पाकिस्तानातील घटनेचा तीन वर्षे जुना व्हिडीओ व्हायरल
Courtesy: Times Of India

અમને 4 ઓગસ્ટ, 2021ના રોજ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનીના અહેવાલમાં સૌપ્રથમ વાઇરલ વીડિયોના વિઝ્યુઅલ ધરાવતો સમાન વીડિયો જોવા મળ્યો. અહેવાલ મુજબ આ દ્રશ્યો પાકિસ્તાનના એક હિન્દુ મંદિરના છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે રહીમ યાર ખાન જિલ્લાના સિદ્ધિ વિનાયક મંદિરમાં પાકિસ્તાનમાં ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.

Courtesy – FPJ screengrab

Courtesy – HT screengrab

આથી ઘટના વિશે વધુ માહિતી માટે ગૂગલ સર્ચની મદદથી લીધી. જેમાં હિન્દુસ્તાન ટાઈમ્સ અને ફ્રી પ્રેસ જર્નલ દ્વારા 5 ઓગસ્ટ, 2021ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે આ પ્રકારની મંદિર તોડફોડ પાકિસ્તાનની છે. તેમના અહેવાલો અહીં અને અહીં વાંચો.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થાનિક સેમિનરીમાં કથિત રીતે પેશાબ કરનાર નવ વર્ષના હિંદુ છોકરાને જામીન મળ્યા બાદ સેંકડો લોકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટના બુધવારે રહીમ યાર ખાન શહેરથી 60 કિલોમીટર દૂર ભોંગ ગામમાં બની હતી. તોડફોડ ઉપરાંત, ટોળાએ સુક્કુર-મુલતાન મોટરવે (M-5)ને પણ અવરોધિત કર્યો હતો.

Courtesy – AP screengrab

ઓગસ્ટ 2021માં જ્યારે આ વીડિયો વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ હતી, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. બાદમાં, ક્ષતિગ્રસ્ત મંદિરને સમારકામ બાદ હિન્દુ સમુદાયને સોંપવામાં આવ્યું હતું. વળી આ સંદર્ભે dw અને ઈન્ડિયા ટુડેના અહેવાલો નીચે જોઈ શકાય છે.

Read Also : Fact Check – સુરતમાં રેલ્વે ટ્રેક સાથે છેડછાડની ઘટનામાં કોઈ સાંપ્રદાયિક પરિબળ સામેલ નથી

Conclusion

આમ કારણે ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાનમાં બનેલી ઘટનાનો વીડિયો હવે બાંગ્લાદેશમાં બનેલી ઘટના તરીકે વાઈરલ થયો છે અને તેને તાજેતરમાં યોજાઈ ચૂકેલા ગણેશોત્સવ બાદ તેને ફરી ખોટા દાવા સાથે વાઇરલ કરવામાં આવ્યો છે.

Result: False

Our Sources
News published by Times of India on August 5, 2021
News published by Hidusthan Times on August 5, 2021
News published by Free Press Journal on August 5, 2021
News published by dw.com on August 5, 2021
News published by India Today on August 10, 2021

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular