Friday, October 11, 2024
Friday, October 11, 2024

HomeFact Checkન્યુઝ ચેનલો અને ભાજપ નેતાઓએ કર્યો ભ્રામક વિડિઓ વાયરલ, કહ્યું પાકિસ્તાની સંસદમાં...

ન્યુઝ ચેનલો અને ભાજપ નેતાઓએ કર્યો ભ્રામક વિડિઓ વાયરલ, કહ્યું પાકિસ્તાની સંસદમાં મોદી નામના નારા લાગ્યા છે.

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પાકિસ્તાની સંસદમાં મોદીનો ખોફ‘ આ ટાઇટલ સાથે BJP નેતા Rajni Patel એ INDIA TV દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ વિડિઓ શેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સંસદમાં મોદી નામના નારા લાગ્યા હોવાના દાવા સાથે ન્યુઝ સંસ્થાન ઇન્ડિયા ટીવી દ્વારા 28 ઓક્ટોબરના એક્સક્લુઝિવ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

ફ્રાન્સમાં પ્રોફેટ મોહમ્મદના વિવાદાસ્પદ કાર્ટૂનની ઘટના પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ઇસ્લામિક કટ્ટરવાદ પર પ્રતિબંધ અંગે અનેક નિવેદનો આપ્યા હતા. જે પછી ઇસ્લામિક દેશોએ ઈમાન્યુઅલ મેક્રોન પર આરોપ લગાવ્યો કે તેમના નિવેદનોથી એવી શક્તિઓને હિંમત મળશે જે મુસ્લિમો સામે જાહેર ભાવના ભડકાવે છે.

તુર્કી અને પાકિસ્તાન જેવા દેશો ઇમેન્યુઅલ મેક્રોનનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. આ જ ક્રમમાં, પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાએ પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ બનાવેલા કથિત વાંધાજનક કાર્ટૂનો અને તે પછી ઉદ્ભવેલા મુસ્લિમ વિરોધી ભાવનાની સર્વાનુમતે નિંદા કરી હતી. જ્યારે પાકિસ્તાન રાષ્ટ્રીય વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે બેઠકમાં હાજર કેટલાક સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

જે બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થકોએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભામાં વિપક્ષી સભ્યોએ ‘મોદી-મોદી’ ના નારા લગાવ્યા હતા. ન્યૂઝ ચેનલો ઈન્ડિયા ટીવી, ટાઇમ્સ નાઉ, ન્યુઝ એન્કર દિપક ચૌરસિયા, TV9 સહિતના અન્ય ભાજપ સમર્થકો દ્વારા વાયરલ દાવાને શેર કરવામાં આવ્યો છે.

Factcheck / Verification

વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા પાકિસ્તાની સમાચાર એજન્સી Pakistantoday અને Dawn દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે, જે મુજબ વિપક્ષી સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા નારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ સર્વસંમતિથી પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભામાં બદનામી વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. આ દરમિયાન વિપક્ષના કેટલાક સભ્યોએ ‘વોટિંગ – વોટિંગ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.

શાહ મેહમુદ કુરેશી દ્વારા સંસદમાં કરવામાં આવેલ આ ભાષણ પર વધુ તપાસ કરતા યુટ્યૂબ પર Dunya News દ્વારા પબ્લિશ કરવામાં આવેલ સંસદનો વિડિઓ જોવા મળે છે. જે વિડિઓની શરૂઆતમાં ધ્યાન પૂર્વક સાંભળતા વોટિંગ- વોટિંગના નારા સાફ સંભળાય રહ્યા છે. તેમજ અધ્યક્ષ દ્વારા પણ સૂચના આપવામાં આવે છે,’વોટિંગ પણ થશે’.

https://www.youtube.com/watch?v=zBu_wR2TzFku0026amp;feature=emb_title

તેમજ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી દ્વારા જે ઠરાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી, તે મુદ્દે National Assembly of Pakistanના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી પણ 26 ઓક્ટોબરના પોસ્ટ કરવામાં આવે છે.

Conclusion

શોશ્યલ મીડિયા યુઝર્સ ન્યુઝ ચેનલો અને એન્કરો તેમજ BJP સમર્થકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલ દાવો કે પાકિસ્તાની સંસદમાં મોદી-મોદીના નારા લાગ્યા જે તપાસ દરમિયાન તદ્દન ભ્રામક સાબિત થાય છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ફ્રાન્સના મુદ્દે ઠરાવ અંગે ચર્ચા કરી રહ્યા હતા, જે દરમિયાન સભ્યો દ્વારા ‘વોટિંગ-વોટિંગ’ ના નારા લગાવવામાં આવ્યા હતા.

Result :- Misleading

Our Source

National Assembly of Pakistan
Dunya News
Pakistantoday
Dawn

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular