Sunday, December 29, 2024
Sunday, December 29, 2024

HomeFact CheckWeekly Wrap : યુપીમાં લગ્ન સમારોહમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ, 2018માં મુંબઈમાં થયેલ...

Weekly Wrap : યુપીમાં લગ્ન સમારોહમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ, 2018માં મુંબઈમાં થયેલ કિસાન રેલીની તસ્વીર વાયરલ અને શાહીનબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા તો મહિલાઓ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનમાં જોડાવા આવી રહી છે.

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં યુપીમાં લગ્ન સમારોહમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ તો 2017ના રાજેસ્થાન સીકર કિસાન આંદોલનની તસ્વીર હાલના દિલ્હી કિસાન આંદોલનના નામે વાયરલ અને શાહીનબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા તેમજ મહિલાઓ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનમાં જોડાવા આવી રહી હોવાના ભ્રામક દાવા પર Top 5 ફેક્ટ ચેક

યુપીમાં લગ્ન સમારોહમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ

ન્યુઝ વેબસાઈટ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર જેમાં યુપીમાં બેન્ડ પાર્ટી – DJ પર પ્રતિબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે તદ્દન ભ્રામક છે. યોગી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ બેન્ડ-DJ માટે લગ્ન સમારોહમાં કોઈપણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. આ મુદ્દે CM યોગીએ ટ્વીટર મારફતે પણ જાણકારી આપેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

2017ના રાજેસ્થાન સીકર કિસાન આંદોલનની તસ્વીર હાલના દિલ્હી કિસાન આંદોલનના નામે વાયરલ

પંજાબ, હરિયાણાના ખેડૂતો દ્વારા ચાલી રહેલ આંદોલન મુદ્દે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. 2017માં રાજેસ્થાનના સીકરમાં લોન માફી અંગે થયેલ કિસાન આંદોલનની તસ્વીર હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલ આંદોલનના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે. આ મુદ્દે CPI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ તેમજ ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ પરથી તસ્વીર 2017ના સીકર કિસાન આંદોલનનો હોવાની સાબિત થાય છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

2018માં મુંબઈમાં થયેલ કિસાન રેલીની તસ્વીર હાલ દિલ્હી ખેડૂત આંદોલન હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન મુદ્દે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલ તસ્વીર ભ્રામક છે. વર્ષ 2018માં મુંબઈ થાણે ખાતે થયેલ કિસાન રેલીની તસ્વીર હાલમાં ચાલી રહેલ આંદોલનના નામ પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાનો અને ટ્વીટર યુઝર્સ દ્વારા 2018માં શેર કરેલ તસ્વીર પરથી હાલનો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

શાહીનબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

શાહિબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા હોવા દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર ઓક્ટોબરમાં પંજાબ-હરિયાણાના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ આંદોલન સમયે જોડાયેલ વૃદ્ધ મહિલાની છે. આ મુદ્દે ‘બિલ્કીસબાનો’ દ્વારા વિડિઓ ઇન્ટરવ્યૂ મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

મહિલાઓ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનમાં જોડાવા આવી રહી હોવાના ભ્રામક દાવા સાથે 2017ની તસ્વીર વાયરલ

ખેડૂતો દ્વારા ચાલી રહેલ આંદોલનમાં મહિલાઓ ટ્રેકટર ચાલવી ટિકારી બોર્ડર પર આવી રહી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર 2017માં હરિયાણામાં થયેલ જાટ અનામત આંદોલન સમયે મહિલાઓ રોહતક ખાતે ટ્રેકટર ચલાવીને ધરણા પ્રદશન માટે આવેલ હતી તે સમયની છે. આ તસ્વીરને ભ્રામક દાવા સાથે હાલમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન સાથે જોડવામાં આવેલ છે, જયારે આ તસ્વીર 2017 જાટ અનામત આંદોલન સમયની છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular