Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact CheckWeekly Wrap : 6 જનયુઆરીથી હેલ્મેટ માટે નવો કાયદો લાગુ તો રેલ...

Weekly Wrap : 6 જનયુઆરીથી હેલ્મેટ માટે નવો કાયદો લાગુ તો રેલ એન્જિન પર અદાણીની જાહેરાત અને કિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં 6 જનયુઆરીથી હેલ્મેટ માટે નવો કાયદો લાગુ અને રેલ એન્જિન પર અદાણીની જાહેરાત તો કિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવ્યા તેમજ નરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ કરી રહ્યા હોવાના દાવાઓ પર ફેક્ટ ચેક

6 જનયુઆરીથી હેલ્મેટ માટે નવો કાયદો લાગુ થવાનો હોવાની ભ્રામક ખબરનું સત્ય

હેલ્મેટના નવા કાયદા પર ન્યુઝ સંસ્થાન દ્વારા શેર કરવામાં આવેલ બ્રેકીંગ ન્યુઝમાં કાયદો લાગુ થવાની તારિખ 6 જાન્યુઆરી જણાવવામાં આવેલ છે. જે તદ્દન ભ્રામક છે. હેલ્મેટ પર લાગુ થનાર નવો કાયદો 1 જૂન 2021થી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં લાગુ થશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

રેલ એન્જિન પર અદાણીની જાહેરાત લગાવવામાં આવી હોવાના દાવાનું સત્ય

ભારતીય રેલ રેલ એન્જિન પર અદાણીની જાહેરાત પર વાયરલ થયેલ વિડિઓ સત્ય છે, પરંતુ ભારતીય રેલ દ્વારા આવક વધારવા માટે આ પ્રકારે ખાનગી કંપનીઓ પાસેથી જાહેરાત મારફતે આવક કરી રહી છે. જયારે વાયરલ વિડિઓ ફેબ્રુઆરી 2020માં ગુજરાતના વડોદરાથી અદાણીની જાહેરાત સાથેનું રેલ એન્જિનને લીલી ઝંડી બતાવવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય ખાનગી કંપનીની જાહેરાત સાથેના રેલ એન્જિન પણ જોઈ શકાય છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ભાજપ નેતા ઉમેશ સિંહ કિસાન આંદોલનમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ભાજપ નેતા ઉમેશ સિંહ નથી પરંતુ ગાઝિયાબાદનો રહેવાસી અરુણ કુમાર છે. તેમજ આ વ્યક્તિ સ્થાનિક પત્રકારો સાથે અભદ્ર વર્તન કરતા કિસાન નેતા રાકેશ ટીકલ દ્વારા તેમને પકડવામાં આવ્યો હતો, અને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ નથી કરી રહ્યા, જાણો વાયરલ દાવાનું સત્ય

નરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ કરી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ વ્યક્તિ દીપિકા મોન્ડલ છે. જેઓ જ્યોતિ ક્લચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના ચીફ ઓફિશર છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અદાણીના અનાજ સંગ્રહના ગોડાઉનોનો પર્દાફાશ કરનાર જર્નાલિસ્ટ પર હુમલો થયો હોવાના ભ્રામક દાવાનું સત્ય

અદાણીના અનાજ સંગ્રહના ગોડાઉનોનો પર્દાફાશ કરનાર ફોટો જર્નાલિસ્ટ પર હુમલો થયો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. IBN24ના જર્નાલિસ્ટ આકર્ષણ ઉપ્પલ પર ડ્રગ્સ મામલે સ્ટોરી કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ વ્યક્તિ ચાર્મ્સ ઉપ્પલ નહીં પરંતુ આકર્ષણ ઉપ્પલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular