Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact CheckWeekly Wrap : 80000ની લોન પર લીધેલ રીક્ષા કોર્પોરેશન લઇ ગઈ તો...

Weekly Wrap : 80000ની લોન પર લીધેલ રીક્ષા કોર્પોરેશન લઇ ગઈ તો નાઝીયા ખાનનો વિડિઓ મનીષા વાલ્મિકીના નામ પર વાયરલ અને ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હોવાના તમામ દાવાઓ પર ફેકટચેક

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં બાંગ્લાદેશના રીક્ષા ચાલકનો વિડિઓ ભારતનો હોવાનો દાવો અને માર્કેટિંગ સ્ટાર નાઝીયા ખાનનો વિડિઓ મનીષા વાલ્મિકીના નામ પર વાયરલ, NDTVનો અહેવાલ કે ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે અને ઠાકરે રિપબ્લિક ટીવી જોઈ રહ્યા હોવાના દાવાઓ પર કરાયેલ ફેક્ટ ચેક

બાંગ્લાદેશના રીક્ષા ચાલક પર કોર્પોરેશ દ્વારા કરવામાં આવેલ અત્યચારનો વિડિઓ ભારતનો હોવાના દાવા સાથે વાયરલ

ફેસબુક અને ટ્વીટર પર વાયરલ થયેલ રીક્ષા ચાલકનો આ વિડિઓ ભારત નહીં પરંતુ બાંગ્લાદેશનો છે. ઢાકા સાઉથ સિટી કોર્પોરેશન) દ્વારા બેટરી પાવર રીક્ષા પર બેન (પ્રતિબંધ) મુકવામાં આવ્યો છે. જે મુદ્દે તેમની રીક્ષા સીઝ કરવામાં આવી છે, જે બાદ બાંગ્લાદેશની એક કંપની દ્વારા રીક્ષા ચાલકની મજબૂરી અને હાલત સામે મદદ પણ કરવામાં આવેલ છે. આ દેશમાં કાયદો માત્ર ગરીબ માણસો માટે જ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

હાથરસ કાંડની પીડિતા મનીષા વાલ્મિકી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

મનીષા વાલ્મિકી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ યુવતી Nazia Khan છે, જે safeshopindia કંપનીમાં માર્કેટિંગ સ્ટાર તરીકે કામ કરી રહ્યા છે. તેમજ વાયરલ વિડિઓ યુટ્યુબ પર ફેબ્રુઆરી 2020ના પબ્લિશ કરવામાં આવ્યો હતો, જયારે હાથરસ કાંડ સપ્ટેમ્બર 2020માં થયેલ છે. ઉપરાંત થોડા દિવસો અગાઉ મનીષા વાલ્મિકીને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ વાયરલ થયેલ હતી, જેમાં પણ કોઈ અન્ય યુવતીની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પોલીસ નહી સરકાર લાઠીચાર્જ કરાવી રહી હોવાના ભ્રામક દાવા સાથે પોલીસ જવાનોની તસ્વીર વાયરલ

વાયરલ તસ્વીરમાં પોલીસ જવાનો સરકાર દ્વારા લાઠીચાર્જ કરવવામાં આવી રહ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર નવેમ્બર 2019માં પોલીસ અને વકીલો વચ્ચે તીસ હજારી કોર્ટમાં થયેલ ઘર્ષણ મુદ્દે થયેલ પ્રોટેસ્ટ સમયની છે. પોલીસ જવાનો દ્વારા બેનરો લઇ કરવામાં આવી રહેલ વિરોધની તસ્વીરમાં બનેરો પર લખેલા સ્લોગન એડિટિંગ દ્વારા બદલાવવામાં આવેલ છે, અને ભ્રામક સ્લોગન લખીને પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

NDTV દ્વારા તનિષ્ક જેવલર્સ પર હુમલો થયો હોવાના ભ્રામક સમાચાર પ્રકાશિત

તનિષ્ક જવેલર્સ ગાંધીધામ ખાતે કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે, NDTV દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ પાછળ કોઈ તથ્ય નથી. પોલીસ અધિકારી અને સ્ટોર મેનેજર દ્વારા હુમલો થયા હોવાના દાવા પર સ્પષ્ટતા આપવામાં આવેલ છે અને આ દાવાને ભ્રામક ગણાવેલ છે. NDTV દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલમાં સૌપ્રથમ હુમલો થયા હોવાના હેડિંગ સાથે પબ્લિશ કરવામાં આવ્યો હતો, જયારે હાલ તેઓએ માત્ર ધમકી ભર્યા કોલ આવ્યા હોવાની માહિતી સુધાર કરેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઉદ્ધવ ઠાકરે પોતના ઘરે Republic TV જોઈ રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ

CM ઉદ્ધવ ઠાકરે પોતના ઘરે Republic TV જોઈ રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ભ્રામક છે. ઉદ્ધવ ઠાકરે લોકડાઉન સમયે PM મોદી સાથે થયેલ લાઈવ કોન્ફરન્સ સમયે લેવામાં આવેલ તસ્વીરમાં ભ્રામક રીતે એડિટિંગ દ્વારા Republic TVના ન્યુઝ બુલેટિનનો સ્ક્રીન શોટ લગાવવામાં આવેલ છે. CMOMaharashtra અને Office of Uddhav Thackerayના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી આ લાઈવ કોન્ફરન્સની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular