Monday, October 14, 2024
Monday, October 14, 2024

HomeFact CheckWeekly Wrap : દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિ અને દિલ્હી-મુંબઈ...

Weekly Wrap : દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિ અને દિલ્હી-મુંબઈ હાઈ-વે પર એનિમલ બ્રિજ તો પાકિસ્તાનના કરાચીમાં ભારતનો ધ્વજ લહેરાયો હોવાના ભ્રામક દાવાઓ પર ફેકટચેક

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં NEETની પરીક્ષામાં TOP-5માં મુસ્લિમ વિદ્યાર્થી,દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિ,દિલ્હી-મુંબઈ હાઈ-વે પર એનિમલ બ્રિજ,પાકિસ્તાનના કરાચીમાં ભારતનો ધ્વજ લહેરાયો,મુસ્લિમ યુવકે જૂઠ્ઠુ બોલીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાના દાવાઓ કરવામાં આવેલ ફેકટચેક

મુંબઈ દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિનો ભ્રામક વિડિઓ વાયરલ

મલાડ મુંબઈના દુર્ગા પૂજા પંડાલમાં અસલમ ભાઈના નામ પર ભજન બંધ કરાવનાર વ્યક્તિ આશિષ સિંહ છે, તેમજ વિડિઓ તેઓએ માત્ર મનોરંજન હેતુથી બનાવેલ હતો. આ મુદ્દે તેઓ દ્વારા એક પોલીસ ફરિયાદ હેઠળ સ્પષ્ટતા પણ આપેલ છે. તેમજ વાયરલ વિડિઓ ઓક્ટોબર 2019નો છે જેને હાલ ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

દિલ્હી-મુંબઈ હાઈ-વે પર એનિમલ બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે સિંગાપોરની તસ્વીર વાયરલ

વાયરલ સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ એનિમલ બ્રિજની તસ્વીર ભ્રામક છે. સિંગાપોરમાં આવેલ એનિમલ બ્રિજની તસ્વીર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે ની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. દિલ્હી-મુંબઈ હાઈ-વે નું નિર્માણ કાર્ય 2022માં પૂરું થવાની માહિતી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલ છે. વાયરલ તસ્વીર સિંગાપોરનો eco-link @BKE બ્રિજ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

NEETની પરીક્ષામાં TOP-5માં મુસ્લિમ વિદ્યાર્થી હોવાનો ભ્રામક દાવો વાયરલ

સોશ્યલ મીડિયા પર વાયરલ NEETની પરીક્ષામાં TOP-5 વિદ્યાર્થી મુસ્લિમ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ટોપ-5 લિસ્ટમાં માત્ર એક વિદ્યાર્થી મુસ્લિમ છે, તેમજ આ મુદ્દે NEET ની ઓફિશ્યલ વેબસાઈટ પર TOP-10 વિદ્યાર્થીઓ નું પરિણામ તપાસ કરતા ફેસબુક પર કરવામાં આવેલ પોસ્ટ “UPSC જેહાદ પછી NEET જેહાદ” તદ્દન ભ્રામક સાબિત થાય છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પાકિસ્તાનના કરાચીમાં ભારતનો ધ્વજ લહેરાયો હોવાનો ભ્રામક દાવો વાયરલ

તમામ તસવીરો અને વીડિયો જોયા પછી સ્પષ્ટ થઈ જાય છે કે પાકિસ્તાનના કરાચીમાં રેલી દરમિયાન ભારતના ધ્વજ લહેરાયા નહોતા. રેલીનો ફોટો એડિટ કરીને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

મુસ્લિમ યુવકે જૂઠ્ઠુ બોલીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોના નજીકના અભ્યાસ પછી, અમને જાણવા મળ્યું કે વીડિયોમાં ધમાલ મચાવનારી મહિલાને લવ-જેહાદ સાથે કંઈ લેવાદેવા નથી. તપાસમાં અમને જાણવા મળ્યું કે આઇસક્રીમની દુકાનમાં મહિલાના હોબાળો મચાવવાનું કારણ તેના પતિના કપટપૂર્ણ લગ્ન હતાં. તે બંને હિન્દુ છે. યુવતીનું નામ નેહા પાટિલ અને છોકરાનું નામ આનંદ પાટિલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular