Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckWeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : રાકેશ ઝુનઝુનવાલાના અવસાનથી લઈને બિલકિસ બાનો કેસ પર જાણો સચોટ માહિતી,અહીંયા વાંચો newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટ

2013માં બનેલ ઘટનાનો વિડીયો હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદશન હોવાના દાવા સાથે વાયરલ

ફેસબુક પર ‘Sampurna Samachar Seva‘ નામની ન્યુઝ ચેનલ દ્વારા “બાંગ્લાદેશમાં કથળતી હાલત” ટાઇટલ સાથે એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેટલાક પ્રદશનકારીઓ પથ્થર મારો કરી રહ્યા છે, બીજી બાજુ પોલીસ તંત્ર ટીયર ગેસ છોડી રહી છે

WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

યુઝર્સએ શેર કર્યો રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પહેલાનો અંતિમ વિડીયો, જાણો શું છે સત્ય

ફેસબુક પર અનેક યુઝર્સ “શેર માર્કેટ કિંગ પોતાની છેલ્લી પરિસ્થિતિ માં પણ આનંદ માણી રહેયાં છે” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વીડિયોમાં રાકેશ ઝુનઝુનવાલા તેમના ઘરમાં એક ફંક્શન દરમિયાન વ્હિલચેર પર બેઠા-બેઠા ડાન્સ કરી રહ્યા છે. યુઝર્સ આ વિડીયો તેમના અવસાન પહેલાનો હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.

બિલકિસ બાનો કેસના આરોપીઓને મળેલ મુક્તિ અને ગુજરાત સરકારની નીતિઓ

2002માં ગોધરાકાંડ સમયે થયેલા રમખાણોમાં દરમિયાન ગુજરાત સરકાર પર કલંક સમાન ઘટના એવી બિલકિસ બાનો કેસમાં બળાત્કારના આરોપીઓ ને 15 ઓગષ્ટના જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા છે. દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ ઉંમરકેદની સજા કાપી રહેલા આ તમામ 11 આરોપીઓને 15 ઓગષ્ટના રોજ જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ક્જેરીવાલ દ્વારા 14 ઓગષ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે કહેવામાં આવ્યું હોવાંના ભ્રામક દાવાનું સત્ય

ફેસબુક પર ‘Paltu Express‘ નામના યુઝર દ્વારા “14 ઓગષ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે!” ટાઇટલ સાથે એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે ANI દ્વારા ક્જેરીવાલની એક પ્રેસકોન્ફરન્સની ટ્વીટ શેર કરવામાં આવેલ છે, જ્યાં કેજરીવાલ દ્વારા તમામ નાગરિકોને 14 ઓગષ્ટના સાંજે ત્રિરંગો હાથમાં લઇ રાષ્ટ્રગાન ગાવા માટે અપીલ કરી હતી.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular