Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

HomeFact Checkનરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ નથી કરી રહ્યા, જાણો વાયરલ દાવાનું...

નરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ નથી કરી રહ્યા, જાણો વાયરલ દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણીના પત્ની સામે નતમસ્તક પ્રણામ કરી રહ્યા છે. આ દાવા સાથે સોશ્યલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થયેલ છે. ફેસબુક અને ટ્વીટર પર “प्रधानमंत्री जी अडानी की बीवी रानी के सामने नतमस्तक होते हुए” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે આ ટ્વીટ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

નરેન્દ્ર મોદીની તસ્વીર સાથે વાયરલ થયેલ પોસ્ટને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા newstrend, oneindia તેમજ amarujala દ્વારા 2018માં આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ વાયરલ તસ્વીરમાં જે વ્યક્તિને ગૌતમ અદાણીના પતિની કહેવામાં આવ્યા છે, તે ‘दिव्य ज्योति कल्चरल ऑर्गेनाइजेशन एंड वेल्फेयर सोसाइटी’ ના ચીફ ઓફિશર દીપિકા મોન્ડલ છે. આ ઉપરાંત દીપિકા મોન્ડલની તસ્વીર અન્ય નેતાઓ તેમજ ફિલ્મ સ્ટાર્સ સાથે પણ જોવા મળે છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા ‘જ્યોતિ ક્લચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટીdcosws વેબસાઈટ પર દીપિકા મોન્ડલ વિશે વધુ માહિતી જાણવા મળે છે. જે મુજબ તેઓ આ સંસ્થા સાથે 2013થી જોડાયેલ છે, આ સંસ્થા અનેક પ્રકારે સામાજિક સેવાઓ આપી રહી છે.

જ્યારે ગૌતમ અદાણીના પત્નીનું નામ પ્રીતિ અદાણી છે, તેમજ તેમની તસ્વીર અહીં જોઈ શકાય છે. વાયરલ તસ્વીર અને પ્રીતિ અદાણી બન્ને અલગ વ્યક્તિ છે.

Outlook India Photo Gallery - Gautam Adani

Conclusion

નરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ કરી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ વ્યક્તિ દીપિકા મોન્ડલ છે. જેઓ જ્યોતિ ક્લચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના ચીફ ઓફિશર છે.

Result :- False

Our Source

જ્યોતિ ક્લચર ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટીdcosws
newstrend,
oneindia
amarujala

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular