Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact Checkશું પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા છે? જાણો...

શું પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

અમદાવાદ ખાતે રમાયેલ ભારત-પાકિસ્તાનની મેચમાં ભારતની જીત થઈ. લોકોએ ભારતની જીતની ઉજવણી પણ કરી આ સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર પણ અનેક પોસ્ટ જોવા મળી હતી. આ ક્રમમાં પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા હોવાના દાવા સાથે પણ કેટલીક પોસ્ટ જોવા મળી. ફેસબુક યુઝર “પાકિસ્તાન થી ટીવી ફોડવા ના રુજાન આવવાં મંડ્યા” ટાઇટલ સાથે તસ્વીર શેર કરી રહ્યા છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર જૂની અને ક્રિકેટ સાથે જોડાયેલ ન હોવાનું જણાયું છે.

Courtesy : Facebook / hitesh pansuriya

Fact Check / Verification

પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર BBC Sports દ્વારા ફેબ્રુઆરી 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ આ વ્યક્તિએ Marseille ફૂટબોલ ક્લબના હારવા પર પોતાના ટીવી સેટને ફોડી રહ્યો હતો. આ અંગે વિસ્તૃત અહેવાલ સાથે વિડીયો BBCની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ છે.

આ અંગે વધુ તપાસ કરતા ravennatoday અને seoul નામની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલો પણ જોઈ શકાય છે. અહીંયા જોવા મળતી માહિતી અનુસાર Marseille ફ્રાન્સમાં આવેલ એક ફૂટબોલ ક્લબ છે. આ વ્યક્તિ ફૂટબોલ મેચના સંદર્ભમાં નાખુશ થઈને તોડફોડ કરી રહ્યો હતો.

Conclusion

પાકિસ્તાની લોકો ભારતની જીત બાદ ટીવી સેટ ફોડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર વર્ષ 2019માં ફ્રાન્સ ખાતે લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં જોવા મળતી તોડફોડ ફટબોલ મેચના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ તસ્વીરને ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

Result : False

Our Source
Tweet Of BBC Sports , 6 Feb 2019
Media Report Of BBC Sports , 6 Feb 2019
Media Report Of ravennatoday , 7 Feb 2019
Media Report Of seoul , 7 Feb 2019

આ પણ વાંચો : ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular