Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkડેનમાર્કમાં મુસ્લિમોનો વોટ આપવાનો અધિકાર ખતમ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ

ડેનમાર્કમાં મુસ્લિમોનો વોટ આપવાનો અધિકાર ખતમ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ડેનમાર્કમાં એક કાયદો પસાર થયો છે, જેમાં મુસ્લિમોને ડેનિશ ચૂંટણીમાં મતદાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ડેનમાર્કમાં આવા કાયદો પસાર થવાનો કોઈ પુરાવો મળ્યો નથી. ડેનમાર્કની સંસદીય ચૂંટણી કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જે ડેનિશ નાગરિકોને તેમની ધાર્મિક સમજાવટના આધારે મતદાન કરવાથી રોકે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ મુજબ ડેનમાર્કમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો છે, જે મુજબ મુસ્લિમ સમુદાયને મતદાન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.

Factcheck / Verification

“ડેનમાર્કમાં મુસ્લિમ વોટિંગ” કીવર્ડ્સ સાથેની ગૂગલ સર્ચમાં કરતા aljazeera દ્વારા 2019માં પબ્લિશ કરાયેલ ન્યુઝ રિપોર્ટ જોવા મળે છે. જયારે આ મુદ્દે ડેનિશના સોશ્યલ અફેર વેબસાઇટ elections.sim.dk પર ડેનમાર્કના ચૂંટણી કાયદાઓની તપાસ કરતા જાણવા મળે છે, ‘કોઈપણ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય તે ડેનમાર્કની રાષ્ટ્રીયતા ધરાવતો હોય તે ચૂંટણીમાં મતદાન માટે યોગ્ય છે.’

7 ફેબ્રુઆરી, 2019 ના રોજ અપડેટ કરેલા Folketing (Parliamentary) Elections Act મુજબ એવી કોઈ કલમો મળી નથી કે જેમાં મુસ્લિમોને ચૂંટણીમાં મતદાન કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હોય.

મુસ્લિમોની નાગરિકત્વ રદ કરનારા ડેનમાર્ક વિશેના શોધ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે મુજબ એવા નાગરિકો જે દેશ છોડીને આઇએસઆઈએસમાં જોડાનારા લોકોને મળેલ ડ્યુઅલ સીટીઝન છીનવી લેવામાં આવશે. 24 ઓક્ટોબર, 2019 ના રોજ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

News Reports12

Conclusion

ડેનમાર્કમાં મુસ્લિમોના વોટ આપવાના અધિકારને ખતમ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. ડેનમાર્કને ચૂંટણીને લગતી આધિકારિક વેબસાઈટ પર મતદાનના અધિકાર મુદ્દે માહિતી આપેલ છે. ડેનમાર્ક દ્વારા આ પ્રકારના નિયમ પર કોઈપણ ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવેલ નથી.

Result :- False

Our Source

News Reports12
Folketing (Parliamentary) Elections Act
elections.sim.dk
aljazeera

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular