Thursday, July 25, 2024
Thursday, July 25, 2024

HomeFact CheckViralપાકિસ્તાનની આર્થિક સ્થિતિ વર્ણવતી ભ્રામક તસ્વીરનું સત્ય

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વર્ણવતી ભ્રામક તસ્વીરનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળતી હોવાના અહેવાલો આવી રહ્યા છે. દેશમાં ઘઉંની તીવ્ર અછતને કારણે લોટના ભાવ આસમાને છે. પાકિસ્તાનમાં સરકારી દરે લોટ ખરીદવા માટે લાઇનો લાગી છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં હાથમાં વાસણો લઈને લોકોની લાંબી કતાર જોઈ શકાય છે.

ફેસબુક યુઝર્સ “આ ભીખમંગાઓને કાશ્મીર જોતું મારો…આં લ્યો 250નો કિલો લોટ” આ કેપ્શન સાથે આ તસ્વીર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર પાકિસ્તાનની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાને દેશના વર્તમાન સંકટ સાથે જોડવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મહેન્દ્ર સિંઘ ધોની હોસ્પિટલમાં રિષભ પંતને મળવા પહોંચ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

Fact Check / Verification

પાકિસ્તાનમાં હાથમાં વાસણો લઈને લોકોની લાંબી કતારમાં ઉભેલા લોકોની વાયરલ તસ્વીરને રિવર્સ-સર્ચ કરતા અમને આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ધ ગાર્ડિયન તરફથી એક અહેવાલ જોવા મળે છે. આ સમાચારમાં અન્ય તસ્વીરની સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે. 24 ઓગસ્ટ, 2010ના રોજ પ્રકાશિત આ સમાચાર મુજબ આ તસ્વીરો પાકિસ્તાનમાં પૂરથી પ્રભાવિત લોકોની છે.

સમાચારમાં વાયરલ થયેલી તસ્વીરને પાકિસ્તાનના સુક્કુર જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકો માટે લગાવવામાં આવેલા કેમ્પ તરીકે વર્ણવવામાં આવી છે. આ લોકો કેમ્પમાં ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મીડિયા સંસ્થા સીએનએન દ્વારા 24 ઓગસ્ટ 2010ના રોજ એક સમાચારમાં આ જ માહિતી સાથે તસ્વીરને પણ પ્રકાશિત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે જુલાઈ 2010 થી ઓગસ્ટ 2010ની વચ્ચે પાકિસ્તાનમાં પૂરે ભયંકર તબાહી મચાવી હતી. પાકિસ્તાનના લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા હતા અને અહેવાલો અનુસાર, આ દુર્ઘટનાને કારણે લગભગ બે હજાર લોકોના મોત પણ થયા હતા.

Conclusion

પાકિસ્તાનમાં હાથમાં વાસણો લઈને લોકોની લાંબી કતારમાં ઉભેલા લોકોની વાયરલ તસ્વીર ખરેખર 2010માં પાકિસ્તાનમાં આવેલા એક પૂર સમયે લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીરને હાલમાં પાકિસ્તાનમાં સર્જાયેલ આર્થિક કટોકટીના ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.

Result : Missing Context

Our Source

News report of The Guardian, published on August 24, 2010
News report of CNN, published on August 24, 2010

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular