Monday, October 14, 2024
Monday, October 14, 2024

HomeFact Checkપોલીસ નહી સરકાર લાઠીચાર્જ કરાવી રહી હોવાના ભ્રામક દાવા સાથે પોલીસ જવાનોની...

પોલીસ નહી સરકાર લાઠીચાર્જ કરાવી રહી હોવાના ભ્રામક દાવા સાથે પોલીસ જવાનોની તસ્વીર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પોલીસ લાઠી ચાર્જ નથી કરતી સરકાર કરાવી રહી છે, જી…હા સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે. જેમાં કેટલાક પોલીસ જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે, અને બેનરો લઇ રસ્તા પર બેઠેલા જોવા મળે છે. આ બનેરોમાં “मासूमो पे लाठीचार्ज हमसे ना हो पाएगा” સ્લોગન લખેલા પણ જોવા મળે છે. સમાજવાદી છાત્ર સભાના પ્રેસિડેન્ટ દિગ્વિજય સિંહ દ્વારા તેમજ અન્ય ફેસબુક અને ટ્વીટર યુઝર્સ દ્વારા “पुलिस लाठी चार्ज करती नही सरकार करबाती हैं” કેપશન સાથે પોસ્ટ શેયર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

પોલીસ અધિકારીઓ દ્વારા પ્રોટેસ્ટ ચાલી રહી હોવાના દાવા પર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન scroll, indiatoday, newsnationtv દ્વારા નવેમ્બર 2019ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે ન્યુઝ રિપોર્ટ સાથે વાયરલ તસ્વીર પણ જોવા મળે છે, પરંતુ તેમાં પોલીસ અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલ બેનરો પર “We Want Justice” સ્લોગન જોવા મળે છે. જેના પરથી સાબિત થાય છે, વાયરલ તસ્વીરમાં એડિટિંગ દ્વારા આ પ્રકારે સ્લોગન લખવામાં આવેલ છે.

Police personnel protesting outside Delhi Police headquarters in ITO, New Delhi, on Tuesday.

આ મુદ્દે વધુ તપાસ કરતા જાણવા મળે છે, વકીલો અને અને દિલ્હી પોલીસ (Delhi Police) વચ્ચે તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)માં થયેલી હિંસક ઝડપ મુદ્દે દિલ્હી પોલીસના જવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. જે મુદ્દે પોલીસ અધિકારીઓ બનેરો સાથે મુખ્યાલય સામે વિરોધ નોંધાવી રહ્યા હતા, જે તસ્વીર હાલમાં એડિટિંગ દ્વારા ભ્રામક સ્લોગન લખીને વાયરલ કરવામાં આવેલ છે.

આ ઘટના પર હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા યુટ્યુબ પર પબ્લિશ કરાયેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ વિરોધ તેમજ પોલીસ જવાનોની માંગ અને બનેરો લઇ વિરોધ કરવા ઉભેલા જવાનો પણ જોવા મળે છે.

Conclusion

વાયરલ તસ્વીરમાં પોલીસ જવાનો સરકાર દ્વારા લાઠીચાર્જ કરવવામાં આવી રહ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર નવેમ્બર 2019માં પોલીસ અને વકીલો વચ્ચે તીસ હજારી કોર્ટમાં થયેલ ઘર્ષણ મુદ્દે થયેલ પ્રોટેસ્ટ સમયની છે. પોલીસ જવાનો દ્વારા બેનરો લઇ કરવામાં આવી રહેલ વિરોધની તસ્વીરમાં બનેરો પર લખેલા સ્લોગન એડિટિંગ દ્વારા બદલાવવામાં આવેલ છે, અને ભ્રામક સ્લોગન લખીને પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False

Our Source

gstv
news18
scroll,
indiatoday,
newsnationtv

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular