Friday, November 22, 2024
Friday, November 22, 2024

HomeFact Checkહાથરસ કાંડની પીડિતા મનીષા વાલ્મિકી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

હાથરસ કાંડની પીડિતા મનીષા વાલ્મિકી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

હાથરસ રેપ કાંડ મુદ્દે ખુબજ ચર્ચાઓ ચાલી રહી છે, સોશ્યલ મીડિયા પર અનેક ભ્રામક દાવાઓ વાયરલ થયેલ જોવા મળેલ છે. જેમાં સૌપ્રથમ મનીષા વાલ્મિકીને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટમાં અન્ય યુવતીની તસ્વીર વાયરલ કરવામાં આવી હતી. જયારે હાલ સોશ્યલ મીડિયા પર હાથરસ મુદ્દે એક વિડિઓ વાયરલ થયેલ છે, ફેસબુક અને યુટ્યુબ પર “આ એ જ મનીષાબેન છે જેમની સાથે નરાધમોએ દુષ્કૃત્ય કરી, કરોડરજ્જુ તોડી જીભ કાપી નાખી. અને તેમનું મૃત્યુ થયું. મનીષાબેન કોઈ ઉચ્ચ પરીક્ષા પાસ કરી ઓફિસ કે ઘરે આવ્યા છે અને લોકો એમનું સન્માન કરી રહ્યાં છે. કદાચ આ જ સફળતા જાતિવાદીઓ અને કટ્ટરવાદીઓથી સહન ન થઈ હોય કે એક નિન્મ સમાજની દીકરી ભણી ગણીને સારી નોકરી કે ઊંચું સન્માન પ્રાપ્ત કરે” કેપશન સાથે આ વિડિઓ અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.

Facebook

Factcheck / Verification

મનીષા વાલ્મિકી કોઈ ઉચ્ચ પરીક્ષા પાસ કરવા બદલ લોકો તેમનું સન્માન કરી રહ્યા છે, દાવા સાથે વાયરલ વિડિઓ પર તપાસ કરતા યુટ્યુબ પર MD ADIL FAYAZ એકાઉન્ટ પરથી આ વિડિઓ ફેબ્રુઆરી 2020માં અપલોડ કરવામાં આવેલ છે. વિડિઓ સાથે કેપશન “GO DIAMOND ROYAL TIGER TEAM MAHABUBNAGAR” આપવામાં આવેલ છે. જેના પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા જાણવા મળે છે, આ નામ safeshopindia નામની કંપની ની એક માર્કેટિંગ ટિમનું છે અને જે હૈદરાબાદથી ચલાવવામાં આવી રહી છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા જાણવા મળે છે, વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ યુવતીનું નામ Nazia Khan છે. તેમજ safeshopindiaના Nazia Khanની સફળતાની વાત પર યુટ્યુબ વિડિઓ પણ જોવા મળે છે. જેમાં Nazia Khan પોતની લાઈફ સ્ટાઇલ, અભ્યાસ, નોકરી અને પોતાની સફળતા પાછળના પરિશ્રમની વાત જાણવે છે.

Youtube

સોશ્યલ મીડિયા એકરૂણત સર્ચ કરતા Nazia Khanનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોવા મળે છે. જેમાં અન્ય તસ્વીર સાથે safeshopindiaની કેટલીક ઇવેન્ટની તસ્વીરો પણ જોવા મળે છે.

Conclusion

મનીષા વાલ્મિકી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ યુવતી Nazia Khan છે, જે safeshopindia કંપનીમાં માર્કેટિંગ સ્ટાર તરીકે કામ કરી રહ્યા છે. તેમજ વાયરલ વિડિઓ યુટ્યુબ પર ફેબ્રુઆરી 2020ના પબ્લિશ કરવામાં આવ્યો હતો, જયારે હાથરસ કાંડ સપ્ટેમ્બર 2020માં થયેલ છે. ઉપરાંત થોડા દિવસો અગાઉ મનીષા વાલ્મિકીને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ વાયરલ થયેલ હતી, જેમાં પણ કોઈ અન્ય યુવતીની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False

Our Source

Nazia KhanInstagram
Youtube
safeshopindia

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular