Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
15 જૂનથી આપણા દેશનું નામ INDIA માંથી ભારત થઇ જશે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. બજરંગ દળ વિએચપી ગોંડલ નામના ફેસબુક એકાઉન્ટ પર “15 જૂનથી દરેક ભાષા મા ભારત નુ નામ ભારત હશે India નહી હોય” કેપ્શન સાથે આ દાવો કરવામાં આવ્યો છે.
Fact check :-
વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે કેટલાક કીવર્ડ સાથે આ દાવા પર સર્ચ કરતા ANI દ્વારા કરવામાં એક ટ્વીટ જોવા મળે છે, જે પરથી આ વાત સાબિત થાય છે કે આ પ્રકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી છે.
ત્યારબાદ આ મુદ્દે કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલા આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા 3 જૂન 2020ના રોજ આ યાચિકા ફગાવી દેવામાં આવી હોવાનું સાબિત થાય છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા પિટિશન રિજેક્ટ કર્યા હોવાની કોપી સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર મળી આવે છે.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ સાબીત કરે છે કે 15 જૂન બાદ સંવિધાનમાં indiaનું નામ ભારત કરવાની વાત તદ્દન ભ્રામક છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારે કરવામાં આવેલ યાચિકા ફગાવી દેવામાં આવેલ છે.
source :-
facebook
twitter
news reports
keyword search
supreme court
પરિણામ :- ભ્રામક દાવો (misleading)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.