Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact Check2018માં થયેલ કિસાન આંદોલનની તસ્વીર હાલમાં ચાલી રહેલ આંદોલન સાથે શેર કરવામાં...

2018માં થયેલ કિસાન આંદોલનની તસ્વીર હાલમાં ચાલી રહેલ આંદોલન સાથે શેર કરવામાં આવી

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કેન્દ્ર સરકાર નવો કૃષિ કાયદો લાવ્યા ત્યારથી પંજાબ અને હરિયાણા સહિતના ઘણા રાજ્યોના ખેડુતો તેનો વિરોધ કરી રહ્યા છે . ખેડૂતોનું કહેવું છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે લાવેલા આ કાયદાઓ ખેડૂતોના હિતમાં નથી, જ્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે આ કાયદાઓ ખેડૂતોના વિકાસમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસની મહત્વની ભૂમિકા છે કારણ કે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આ જ ક્રમમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે હરિયાણા પોલીસે ખેડૂતો પર અત્યાચાર ગુજાર્યો છે. આ તસ્વીર શેર કરતા નેતાઓ, પત્રકારો અને મીડિયા સંસ્થાનોની લાંબી સૂચિ નીચે જોઈ શકાય છે.

Image may contain: text that says "વાહ "56"વાહ "વાહ भाजपा सरकार अपनी दमनकारी नीतियों से देशके अन्नदाता की आवाज को नहीं दबा सकती आज देश का प्रत्येक नागरिक किसानों के हक की इस लड़ाई में उनके साथ खड़ा है"

પત્રકારો રોહિણી સિંહ અને યોગેન્દ્ર યાદવે પણ વાયરલ દાવા અંગે કરેલા કેટલાક ટ્વીટ્સને રીટ્વીટ કરીને વાયરલ દાવાને સમર્થન આપ્યું છે.

Factcheck / Verification

ખેડૂત આંદોલન પર વાયરલ થયેલ તસ્વીરોને જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન ‘ધ હિન્દુ‘ દ્વારા પ્રકાશિત એક આર્ટિકલ જોવા મળે છે, આ અહેવાલથી માહિતી મળે છે કે આ તસ્વીર વર્ષ 2018થી ઇન્ટરનેટ પર હાજર છે. ઓક્ટોબર 2018માં ‘કિસાન ક્રાંતિ પદયાત્રા’ સમયે પોલીસ દ્વારા ખેડૂત આંદોલન રોકવા માટે કરવામાં અત્યચારની તસ્વીર હાલમાં ચાલી રહેલ આંદોલન હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Police use water cannons to disperse farmers protesting at Delhi-UP border during ‘Kisan Kranti Padyatra’ in New Delhi. PTI Photo

વાયરલ તસ્વીર અને ખેડૂત આંદોલન મુદ્દે વધુ તપાસ કરતા ન્યુઝ સંસ્થાન deccanherald, firstpost, indiatv તેમજ thequint દ્વારા ઓક્ટોબર 2018ના કિસાન આંદોલન મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જે આર્ટિકલ સાથે હાલમાં વાયરલ થયેલ તસ્વીર પણ જોવા મળે છે. આ પરથી સાબિત થાય છે, કોંગ્રેસ નેતાઓ તેમજ પત્રકારો અને મીડિયા સંસ્થાનો દ્વારા વાયરલ તસ્વીર સાથે શેર કરવામાં આવેલ પોસ્ટ ભ્રામક છે.

ટ્વીટર પર ન્યુઝ સંસ્થાન ANI દ્વારા 2018માં કરવામાં આવેલ ટ્વીટ પણ જોવા મળે છે, જેમાં હાલમાં વાયરલ થયેલ તસ્વીર પણ જોવા મળે છે.

Conclusion

નવા કૃષિ બિલ પર ચાલી રહેલ કિસાન આંદોલન, જેમાં પંજાબ-હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર સુધી આવી પહોંચ્યા છે. જયારે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસ્વીર જેમાં પોલીસ જવાનો વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરી રહ્યા છે, તે ઘટના ઓક્ટોબર 2018માં થયેલ આંદોલન સમયની છે. ન્યુઝ સંસ્થાનો અને ANI દ્વારા 2018માં પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ પરથી વાયરલ તસ્વીર જૂની અને ભ્રામક હોવાનું સાબિત થાય છે.

Result :- Misleading

Our Source

deccanherald,
firstpost,
indiatv
thequint
ANI

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular