Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact Checkખેડૂત આંદોલનમાં આર્મી રિટાયર્ડ મેન પર પોલીસે હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત કર્યા...

ખેડૂત આંદોલનમાં આર્મી રિટાયર્ડ મેન પર પોલીસે હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત કર્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

હાલના ખેડૂત પ્રદર્શન સંબંધિત તમામ દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, આ દાવાઓમાંથી કેટલાક સાચા છે કેટલાક દાવા ગેરમાર્ગે દોરનારા છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખેડૂત આંદોલનની તરફેણમાં અને વિરોધમાં પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બે તસ્વીર શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને તસ્વીર એક જ વ્યક્તિની છે. તસ્વીરમાં જોવા મળેલા વડીલ અગાઉ સૈન્યમાં હતા, જેનું નામ DPS ઢિલ્લો સાહેબ જે રિટાયર્ડ થયા બાદ ખેતી કામ કરી રહ્યા હતા. જયારે હાલ ખેડૂત પ્રદર્શન દરમિયાન પોલીસ મારથી તેમની આંખો પર ઇજા થયેલ છે.

Factcheck / Verification

વાયરલ તસ્વીરને જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર Sukhwinder Singh Sarpanch Uboke 29 નવેમ્બરના શેર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જે મુજબ આ તસ્વીર 1993 માં નિવૃત્ત થયેલા ‘કેપ્ટન પ્રીતિપાલ સિંહ ઢિલ્લોન’ નામના ભૂતપૂર્વ સૈન્ય અધિકારીની છે, જેઓ 1965-1971ની લડાઈમાં જોડાયેલ હતા.

આ મુદ્દે newschecker પંજાબી ટિમ દ્વારા ફેસબુક પોસ્ટ શેર કરનાર Sukhwinder Singh Sarpanch Ubokeનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે અમારી સાથેની વાતચીત દરમિયાન સુખવિંદરસિંહ સરપંચ ઓબોકેએ માહિતી આપી હતી કે તેમના પિતાએ ખેડૂતોના હાલના પ્રદર્શનમાં ભાગ લીધો નથી. તેમણે એ પણ પુષ્ટિ કરી છે કે વાયરલ તસ્વીરમાં દેખાતા બંને લોકો અલગ છે. જેમાંથી એક વ્યક્તિ તેમના પિતાશ્રી છે અને તેને બીજી વ્યક્તિ વિશે કોઈ માહિતી નથી.

જયારે વાયરલ તસ્વીર પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ટ્વીટર યુઝર દ્વારા ઈજાગ્રસ્ત ખેડૂતની તસ્વીર શેર કરાયેલ જોવા મળે છે. જે તસ્વીરને આર્મી મેન પ્રીતિપાલ સિંહ ઢિલ્લોનની તસ્વીર સાથે સરખાવતાં બન્ને વ્યક્તિ અલગ હોવાની પુષ્ટિ થાય છે.

Conclusion

દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં ઇજા પામેલ ખેડૂતની તસ્વીરને રિટાયર્ડ કેપ્ટન પ્રીતિપાલ સિંહ ઢિલ્લોન હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. આ મુદ્દે તેમના પુત્ર સાથે થયેલ વાતચીત પરથી વાયરલ તસ્વીર તદ્દન ભ્રામક હોવાનું સાબિત થાય છે. તેમજ ફેસબુક પર PPS ઢિલ્લોનના પુત્ર દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ પરથી બન્ને વ્યક્તિની તસ્વીરની સરખામણી કરી શકાય છે.

Result :- Misleading

Our Source

Sukhwinder Singh Sarpanch Uboke
Telephonic Verification

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular