Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact Checkતાપસી પન્નુની ફિલ્મ ફ્લોપ થઈ એટલે સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હોવાના દાવા...

તાપસી પન્નુની ફિલ્મ ફ્લોપ થઈ એટલે સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

બૉલીવુડ અત્યારે તેના ખરાબ સમયમાં ચાલી રહ્યું છે, તમામ ફિલ્મોબો બોયકોટ થઈ રહ્યો છે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના બોયકોટ બાદ અભિનેત્રી તાપસી પન્નુ દ્વારા પોતાની આગામી ફિલ્મ દોબારાને બોયકોટ કરી દેખાડવા જેવા નિવેદનો બાદ અનુરાગ કશ્યપ નિર્મિત આ ફિલ્મ પણ ધોવાઈ હતી.

સોશ્યલ મીડિયા પર આ ફિલ્મો અને તેના અભિનેતાઓ પર અનેક પોસ્ટ વાયરલ થયેલ છે, જે ક્રમમાં તાપસી પન્નુ પોતાની ફિલ્મના બોયકોટ થયા બાદ સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. ફેસબુક પર “અજમેર જવાના બદલે સિદ્ધિ વિનાયક ફરી રહી છે” ટાઇટલ સાથે પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Image Courtesy : Facebook / Modi 2.0

આ પણ વાંચો : આ ભ્રામક દાવા પર Newschecker હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક રિપોર્ટ વાંચવા અહીંયા ક્લિક કરો

Fact Check / Verification

અભિનેત્રી તાપસી પન્નુની આ વાયરલ તસ્વીરને તેની ફિલ્મ સાથે જોડીને શેર કરવામાં આવી રહી છે. તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ દ્વારા ફિલ્મની રિલીઝ પહેલા આપેલા નિવેદનોને કારણે 19 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી દોબારા બોક્સ ઓફિસ પર કઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી.

ગૂગલ રિવર્સ ઈમેજ પર આ તસ્વીરને સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે સિદ્ધિ વિનાયક પહોંચેલી તાપસીની આ તસ્વીર વર્ષ 2019ની છે. આ તસ્વીર 26 ઓક્ટોબર 2019ના રોજ મિડ-ડે દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં પણ જોઈ શકાય છે. ઉપરાંત, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પણ પોતાના અહેવાલમાં આ તસ્વીરનો સમાવેશ કર્યો છે.

તાપસી પન્નુ તેના માતા-પિતા સાથે સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લેતો એક વીડિયો પણ YouTube પર જોઈ શકાય છે જે SpotboyE નામની ચેનલ પર 26 ઓક્ટોબર 2019ના રોજ પોસ્ટ કરવામાં આવેલ છે.

Conclusion

અભિનેત્રી તાપસી પન્નુની સિદ્ધિ વિનાયક મંદિરની તસ્વીર હાલમાં તેમની ફિલ્મ ફ્લોપ થવાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસ્વીર ખેરખર 2019માં લેવામાં આવેલ છે. નોંધનીય છે કે તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ દ્વારા ફિલ્મની રિલીઝ પહેલા આપેલા નિવેદનોને કારણે ફિલ્મનો બોયકોટ થયો છે.

Result : False

Our Source

Report Published By MID-DAY, Dated 26 October 2019
Report Published By Times Of India, Dated 26 October 2019
YouTube Video Uploaded On 26 October 2019 By SpotboyE

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular