Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

HomeFact CheckFakeNews : GDPના આંકડા જાહેર કરનાર સંસ્થાના હેડ એક મુસ્લિમ હોવાથી GDPની...

FakeNews : GDPના આંકડા જાહેર કરનાર સંસ્થાના હેડ એક મુસ્લિમ હોવાથી GDPની હાલત આજે આવી છે.

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારતની GDPના આંકડા હાલમાં જાહેર કરવામાં આવ્યા છે, જેને લઇ અંશે ચર્ચાઓ ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર અંશે લોકો દ્વારા આ વિષયે ટિપ્પણી અને મેમે વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે ટ્વીટર પર BramhRakshas યુઝર દ્વારા એલ તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે તમામ દેશોના GDP લિસ્ટ તૈયાર કરનાર સંસ્થાના ચીફ હેડ શહઝાઝ હસન એક મુસ્લિમ છે.

Factcheck / Verification

વાયરલ પોસ્ટમાં જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે, તેના પર કેટલાક કીવર્ડ આધારે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે વિશ્વમાં આવી કોઈ એક સંસ્થા નથી કે જે તમામ દેશોના GDP ના આંકડા જાહેર કરે છે. દરેક દેશ પોતના વ્યાપાર અને ઉત્પાદનના આધારે વર્ષના અંતે આ આંકડા જાહરે કરે છે, તેમજ આ કામ કોઈપણ ખાનગી સંસ્થા દ્વારા કરવામાં નથી આવતું માત્ર national government statistical agency પાસે કેટલીક માહિતી પર કામ કરવાની પરવાનગી હોય છે.

દુનિયાના દરેક દેશમાં national government statistical agency દ્વારા જ GDP પર માહિતી જાહેર કરવામાં આવે છે. ત્યારે વાયરલ પોસ્ટમાં બીજા દાવા મુજબ આ સંસ્થાના હેડ શહઝાઝ હસન એક મુસ્લિમ છે, જેના પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે ભારતીય national government statistical agency ના હેડ Prof. Bimal K. Roy છે.

GDP એક જટિલ પ્રશ્ન છે. લોકો હજુ પણ સ્પષ્ટ નથી કે GDP એટલે શું? તેની સામાન્ય લોકો પર શું અસર છે? GDP કઈ રીતે આંકી શકાય વગેરે પ્રશ્નો પર માહિતી માટે ગુગલ સર્ચ બાદ BBC અને Vyaapaarsamachar દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં GDP વિશે થતા તમામ પ્રશ્નો પર જવાબ આપવામાં આવ્યા છે.

ઉપરાંત GDP વિશે વધુ ઊંડાણ પૂર્વક વાંચકો માટે investopedia વેબસાઈટ છે, અહીંયા આપ How to Calculate the GDP of a Country, Understanding Gross Domestic Product, Using GDP Data, History, Criticisms, Sources વેગેરે જેવા મુદ્દાઓ પર રિસર્ચ પબ્લિશ કરવામાં આવેલ છે.

Data: Is India's GDP growth rate worst among major economies for April-June  2020?

Conclusion

GDPના આંકડા જાહેર કરનાર સંસ્થાના હેડ એક મુસ્લિમ હોવાના દાવા પર મળતા પરિણામ પરથી આ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. વિશ્વ સ્તરે આ પ્રકારે કોઈ સંસ્થા નથી કે જે દરેક દેશ માટે GDPના આંકડા તૈયાર કરે છે. દરેક દેશની national government statistical agency દ્વારા GDP ના આંકડાઓ જાહેર કરવામાં આવે છે, તેમજ ભારતીય NSC ના હેડ Bimal K. Roy છે.

Result :- False

Our Source

bbc : https://www.bbc.com/gujarati/india-49510991
vyaapaarsamachar : https://www.vyaapaarsamachar.com/current-affairs/india-news/gdp-q4-numbers-to-be-released-today-what-gdp-is-how-it-impacts-you
investopedia : https://www.investopedia.com/articles/investing/051415/how-calculate-gdp-country.asp
national government statistical agency : https://www.mospi.gov.in/national-statistical-commission-0

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular