Friday, April 19, 2024
Friday, April 19, 2024

HomeFact Checkદેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજ માટે મંજૂરી આપાઈ હોવાનો ભ્રામક દાવો...

દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજ માટે મંજૂરી આપાઈ હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

દેશમાં ડોકટરો અને નર્સની સંખ્યા ઓછી છે, જેને લઇ સરકાર દ્વારા નવી મેડિકલ કોલેજો ખોલવા માટે રજુઆત આવી છે. જેમાં સરકાર દ્વારા દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક અને ટ્વીટર પર INDIATV ની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે, જેમાં દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજ માટે મંજૂરી આપવામાં આવી હોવાની ન્યુઝ પ્રકાશિત થયેલ જોવા મળે છે. આ બ્રેકીંગ પ્લેટ સૌપ્રથમ જાન્યુઆરી મહીનામાં વાયરલ થયેલ હતી, જયારે ગઈકાલે સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ “દેશ ના #મહામહિમ રાષ્ટ્રપતિ સંસદ ના બંને ગૃહ ને સંબોધન દરમિયાન આવા #ફેક #અભિભાષણ કેન્દ્ર સરકાર ની યોજના પરિયોજના નો પક્ષ રાખવા માટે સંબોધન કરતા હશે” કેપશન સાથે ફરી વાયરલ થયેલ જોવા મળેલ છે.

Factcheck / Verification

દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજ માટે મંજૂરી આપે આપાઈ હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા thenewsminute, timesofindia,business-standard,ndtv વગેરે ન્યુઝ સંસ્થાનો દ્વારા ઓગષ્ટ 2019ના પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ કેબિનેટ દ્વારા દેશભરમાં માત્ર 75 મેડિકલ કોલેજ માટે મંજૂરી આપવામાં આવી છે, આ કોલેજ સાથે 15 હજાર જેટલી MBBS સીટો પણ વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા ફેબ્રુઆરી 2020ના નિર્મલા સીતારામણ દ્વારા મેડિકલ કોલેજ અંગે સંસદમાં કરવામાં આવેલ જાહેરાત જોવા મળે છે. જે મુજબ સરકારે લાયક ડોકટરોની તંગીને પહોંચી વળવા માટે જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડ હેઠળ હાલની જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવાની મંજૂરી આપી છે.

દેશભરમાં નવી 75 મેડિકલ કોલેજ માટે મંજૂરી અપાઈ હોવાની જાણકારી યુનિયન મિનિસ્ટર પ્રકાશ જાવડેકર દ્વારા ઓગષ્ટ 2019ના આપવામાં આવી હતી. તેમજ ANI દ્વારા ફેબ્રુઆરી 2020ના પબ્લિશ કરાયેલ વિડિઓ, જેમાં નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં મેડિકલ કોલેજ અને ડોકટરોની ઉણપ પર આ નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

શું છે PPP ?

દેશમાં ડોકટરોની અછતની સમસ્યાનો સામનો કરવાના પગલામાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે હવે તમામ જિલ્લા હોસ્પિટલો તેની સાથે મેડિકલ કોલેજ જોડશે. મંત્રીએ કહ્યું કે સરકાર ભંડોળનો પણ એક ભાગ પ્રદાન કરશે. ભારતમાં હાલમાં 6 લાખ ડોકટરો અને 2 મિલિયન નર્સોની અછત છે. જેના માટે જિલ્લા હોસ્પિટલો સાથે એક મેડિકલ કોલેજ જોડવામાં આવશે. સરકાર કોલેજ બિલ્ડિંગ માટે રાહત પર જમીન પૂરી પાડી શકે છેતેમજ તેના માટે પૂરતું ભંડોળ પણ આપવામાં આવશે.

Conclusion

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ ન્યુઝ ચેનલ બ્રેકીંગ પ્લેટ જેમાં દેશભરમાં 75 હજાર નવી મેડિકલ કોલેજ માટે મજૂરી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યું છે, જે તદ્દન ભ્રામક છે. સરકાર દ્વારા માત્ર 75 નવી મેડિકલ કોલેજ માટે પરવાનગી આપાઈ છે, તેમજ PPP મોડ હેઠળ તમામ જિલ્લા સરકારી હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. નવી મેડિકલ કોલેજ ખોલવા અંગે નિર્મલા સીતારમણ તેમજ યુનિયન મિનિસ્ટર પ્રકાશ જાવડેકર દ્વારા ઓગષ્ટ 2019ના જાહેરાત કરવામાં આવેલ છે.

Result :- False

Our Source

thenewsminute
timesofindia
business-standard
businesstoday
ANI
economictimes
edexlive

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular