Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

HomeFact CheckViralશું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?

શું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?

Authors

A self-taught social media maverick, Saurabh realised the power of social media early on and began following and analysing false narratives and ‘fake news’ even before he entered the field of fact-checking professionally. He is fascinated with the visual medium, technology and politics, and at Newschecker, where he leads social media strategy, he is a jack of all trades. With a burning desire to uncover the truth behind events that capture people's minds and make sense of the facts in the noisy world of social media, he fact checks misinformation in Hindi and English at Newschecker.

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

Claim: શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો

Fact: IRCTC દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.

શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નવો નિયમ લાગુ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશ્યલ મીડિયા યુઝર્સ અને મીડિયા સંસ્થાનો દાવો કરી રહ્યા છે કે “શ્રાવણ મહિનમાં રેલવે સ્ટેશન પર નોન-વેજ ફૂડ નહીં મળે”

Courtesy : Facebook / Sandesh

Fact Check / Verification

શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશન પર નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવાના IRCTCના નામે શેર કરવામાં આવેલા દાવાની તપાસ કરતી વખતે, અમને જાણવા મળ્યું કે ઘણી મીડિયા સંસ્થાઓએ આ દાવાને લઈને કરવામાં આલ પોસ્ટ પર સુધારા કે સ્પષ્ટતા જાહેર કરી છે. વાયરલ દાવાના જવાબમાં, IRCTC દ્વારા શેર કરાયેલ એક ટ્વીટ જણાવે છે, “IRCTC દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ આઉટલેટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે. ડુંગળી અને લસણ વગરનું ભોજન પણ મુસાફરોની પસંદગી મુજબ ઉપલબ્ધ રહેશે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અને ઝી ન્યૂઝ દ્વારા શેર કરાયેલા દાવાના જવાબમાં IRCTCએ તેને ખોટો ગણાવ્યો છે.

આ ઉપરાંત, અમે IRCTC દ્વારા જાહેર કરાયેલા પરિપત્રો અને આદેશોનું પણ નિરીક્ષણ કર્યું. પરંતુ અમે વાયરલ દાવા અંગે કોઈ પરિપત્ર અથવા આદેશ શોધી શક્યા નથી.

Conclusion

શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશન પર નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવાનો વાયરલ દાવો તદ્દન ભ્રામક છે. IRCTC દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ આઉટલેટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે.

Result : False

Our Source
Tweets shared by IRCTC on 2 and 3 July, 2023
Circulars and orders issued by IRCTC

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular