Sunday, November 10, 2024
Sunday, November 10, 2024

HomeFact Checkનટરાજ પેન્સિલ કંપની ઘરે બેઠા લોકોને નોકરી આપી રહી હોવાના ભ્રામક દાવા...

નટરાજ પેન્સિલ કંપની ઘરે બેઠા લોકોને નોકરી આપી રહી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે નટરાજ પેન્સિલ કંપની ઘરે બેઠા લોકોને નોકરી આપી રહી છે. વાયરલ પોસ્ટ અનુસાર, નટરાજ કંપની લોકોને નોકરી આપી રહી છે જ્યાં તેઓ પેન્સિલ પેક કરીને દર મહિને 30,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. વાયરલ પોસ્ટ અહીં જોઈ શકાય છે.

Screen Shot of Facebook User Shivaji Wayal

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ પોસ્ટના કેપ્શન મુજબ, “નટરાજ પેન્સિલ કંપની ઘરેથી કામ આપી રહી છે, નટરાજ પેન્સિલ કંપની આપી રહી છે ઘરેથી કામ કરવાની તક, 1 મહિનાનો પગાર થશે તમારો ✔30,000, એડવાન્સ 10,000 ✔ મળશે પેન્સિલ પેકિંગ કરાવવું પડશે ઓપન મટિરિયલ ઘરે આવશે સામાનની ડિલિવરી પાર્સલ થશે અભણ લોકો પણ કરી શકે છે, ભણેલા લોકો પણ કરી શકે છે, મહિલાઓ પણ કરી શકે છે, સજ્જન પણ કરી શકે છે.” આ ઉપરાંત, વાયરલ મેસેજ સાથે કેટલાક વોટસએપ નંબર પણ શેર કરવામાં આવેલ છે.

ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક

Fact Check / Verification

નટરાજ પેન્સિલ કંપની ઘરે બેઠા લોકોને નોકરી આપી રહી હોવાના દાવા અંગે છેલ્લા કેટલાક મહિનાઓથી સોશ્યલ મીડિયા પર આ સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આ સિવાય ગૂગલ પર નટરાજ પેન્સિલના નામે બનાવેલી નકલી વેબસાઈટ દ્વારા પણ આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

વાયરલ દાવા અંગે નટરાજ પેન્સિલના ઓફિશ્યલ ફેસબુક પેજ પર સર્ચ કરતા 26 મે 2022ના રોજ નટરાજ પેન્સિલ અંગે ફેલાયેલ ભ્રામક નોકરીની ઓફર અંગે પોસ્ટ જોવા મળે છે. આ પોસ્ટમાં કંપની દ્વારા વીડિયો મેસેજ મારફતે વાયરલ દાવાઓને ભ્રામક હોવાની જણકારી આપી છે. વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું કે “જો તમને નટરાજ અને અપ્સરા પેન્સિલ માટે કોઈ નોકરીની માહિતી મળે તો કૃપા કરીને તેને અવગણો. અમે ફક્ત અમારી વેબસાઇટ અને LinkedIn પર અમારી નોકરી અંગે જાહેરાત કરીએ છીએ. કૃપા કરીને નકલી પોસ્ટથી સાવચેત રહો અને છેતરપિંડીથી સાવધાન રહો.

Screen Shot of Facebook User Natraj Pencils

આ સિવાય નટરાજ પેન્સિલે 18 જાન્યુઆરી, 2022ના રોજ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, ‘હિન્દુસ્તાન પેન્સિલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની ઘરેથી પેન્સિલ કે પેન પેકિંગ માટે નોકરી આપતી નથી. તેમજ નટરાજ પેન્સિલ વિનંતી કરે છે કે તમારી અંગત વિગતો અથવા દસ્તાવેજો જેમ કે PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, CVV નંબર, બેંક ખાતાની વિગતો, ATM PIN નંબર, OTP નંબર અને/અથવા કોઈપણ અન્ય વિગતો કોઈની સાથે શેર કરશો નહીં.

Conclusion

અમારી તપાસમાં સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર નટરાજ પેન્સિલના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ તદ્દન ભ્રામક છે. નટરાજ કંપની ઘરે બેઠા કોઈપણ પ્રકારનું કામ આપી રહી નથી. નટરાજ પેન્સિલ દ્વારા પણ નોકરીની ઓફર કરતી ભ્રામક પોસ્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Clarification by Natraj Pencils on January 18, 2022
Statement given by Natraj pencils on their official website

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular