Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

HomeFact CheckWeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા તો બીજી તરફ બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો તો રાજકીય ક્ષેત્રે રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હોવાના ભ્રામક દાવાઓ વાયરલ થયા હતા. ન્યૂઝચેકર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ TOP 5 ફ્કેટચેક અહીં વાંચો.

શું CJI DY ચંદ્રચુડે લોકોને સરકાર સામે વિરોધ કરવાની અપીલ કરી હતી?

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં તેમણે લોકોને સરકાર વિરુદ્ધ વિરોધ કરવાની અપીલ કરી છે. ભારતના સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે ડીવાય ચંદ્રચુડ દ્વારા લોકોને વિરોધ કરવાની અપીલ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

ગદર-2 ફિલ્મ ધૂમ મચાવી રહી છે. દરેક શહેરમાં થિએટરની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર પણ ગદર ફિલ્મને લઈને લોકોની પ્રતિક્રિયા કંઈક અલગ જ ઉત્સાહ સાથે જોઈ શકાય છે. આ ક્રમમાં ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

ગઈકાલે 15 ઓગષ્ટ એટલેકે સ્વતંત્રતા દિવસ હતો. તમામ ભારતીયોએ ધ્વજ વંદન કરીને આ દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે 14 ઓગષ્ટ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હોય છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુબઇના બુર્જ ખલિફા પર પાકિસ્તાની ઝંડો ડિસ્પ્લે ના કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે. વીડિયોમાં લોકો બુર્જ ખલિફા પર 14 ઓગષ્ટના પાકિસ્તાની ઝંડો જોવા માટે રાહ જોઈ રહ્યા હતા, આ સમયે સાંભળવા મળે છે કે 12 વાગી ગયા હોવા છતાં ઝંડો ડિસ્પ્લે નથી કરવામાં આવ્યો.

અમેરિકામાં લોન્ચ કરાયેલી કારનું નામ ભગવાન રામના નામ પર રાખવામાં આવ્યું

સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં નવી કાર લોન્ચ થઈ છે જેનું નામ ભગવાન રામના નામ પરથી રાખવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીની અલ જવાહર હોટલમાં ગયા હતા અને શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હતું.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular