Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckWeeklyWrap : 2000ની નોટ બંધ થવાના સમાચારથી લઈને IPL અને નરેન્દ્ર મોદી...

WeeklyWrap : 2000ની નોટ બંધ થવાના સમાચારથી લઈને IPL અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : એક તરફ દાવો કરવામાં આવ્યો કે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે તો બીજી તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને હેર ડ્રાયરથી સૂકવવામાં આવી હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ થઈ હતી. આ ઉપરાંત, સોશ્યલ મીડિયા પર અમુલ લસ્સીના ખરાબ પેકેટનો વિડીયો વાયરલ થયો હતો. અને એક મંદિરની બહાર હરિજન જાતિના લોકોને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી હોવાના લખાણ સાથે તસ્વીર વાયરલ થયેલ છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

શું 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે? જાણો શું છે સત્ય

2000ની ચલણી નોટ રિઝર્વં બેન્ક દ્વારા બંધ કરવામાં આવી છે. RBI એ જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ 30 સપ્ટેમ્બર સુધી તમામ 2000ની નોટ બેન્કમાં જમા કરાવવાની રહેશે. આ ન્યુઝ ઘણા મીડિયા સંસ્થાનો અને યુઝર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ છે. આ ક્રમમાં એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે “2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય ગણાશે”

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું હરિજન જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ એક મંદિરની તસ્વીર છે, અને અહીંયા હરિજન જાતિના લોકોને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ તસ્વીરમાં મંદિરની દિવાલ પર કથિત લખાણ લખાયેલું જોવા મળે છે.

શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને હેર ડ્રાયરથી સૂકવવામાં આવી હતી? જાણો સત્ય

રવિવાર બાદ સોમવારે પણ વરસાદે IPL 2023ની ફાઈનલમાં ખલેલ પહોંચાડી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ બંધ થયો અને ચેન્નાઈ સુપર કિંગ્સે 15 ઓવરની રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. વરસાદ બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ગ્રાઉન્ડ સ્ટાફ સ્પોન્જ વડે પીચને સૂકવતો જોવા મળી રહ્યો છે.

જાણો અમુલ લસ્સીના ખરાબ પેકેટના વાયરલ વિડીયોનું સત્ય

સોશ્યલ મીડિયા પર અમુલ લસ્સીને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ અમુલ લસ્સીનું પેકેટ તોડે છે જેમાં ખરાબ લસ્સી જોઈ શકાય છે. સોશ્યલ મીડિયા યુઝર્સ “અમુલ લસ્સી પીવા વાળા આ વિડીયો જુઓ” અને “જુઓ અમૂલની લસ્સી ના પેકેટ ની હાલત..ઝેર ભરેલું દેખાય છે.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

શું મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઘણા બાળકો ટ્રકમાં જોવા મળી રહ્યા છે અને કેટલાક પોલીસકર્મીઓ તેમને ટ્રકમાંથી ઉતારી રહ્યા છે. આ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા છે. ન્યુઝ ચેનલ સંપૂર્ણ સેવા સમાચાર દ્વારા ફેસબુક પર “૬૩, રોહિંગીયા કઈ રીતે પકડાયા” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular