Friday, November 22, 2024
Friday, November 22, 2024

HomeFact Checkકિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવ્યા હોવાના ભ્રામક...

કિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભાજપના એક નેતા હાલના ખેડૂતો આંદોલનમાં તોડફોડ કરવા માટે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવતા પકડાયા હતા. જેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે, કે આ વ્યક્તિ ભાજપના નેતા ઉમેશ સિંહ છે. જેને પાકિસ્તાનને સમર્થન આપવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા બાદ ખેડૂતોએ તેમને માર માર્યો હતો. ફેસબુક અને ટ્વીટર પર “વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારા ભાજપ નેતા ઉમેશ સિંહને ખેડૂતોએ માર માર્યો હતો” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

વાયરલ વિડિઓ દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ કિસાન આંદોલનમાં થયેલ ઘટના છે. આ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ કીવર્ડ સર્ચ કરતા “ભારત સમાચાર” દ્વારા પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જેમાં આ ઘટના ગાઝિયાબાદની હોવાની જાણકારી મળે છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા ABP NEWS દ્વારા 15 ડિસેમ્બરના પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ મીડિયા કર્મી સાથે અભદ્ર વતર્ન કરવા બદલ કિસાન નેતા રાકેશ ટીકલ દ્વારા આ વ્યક્તિને પકડવામાં આવ્યો અને તેને મારવામાં આવ્યો હતો, જે બાદ ગાઝિયાબાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

જયારે પોલીસના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી અને ન તો પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના 14 ડિસેમ્બરની બપોરની છે, વ્યક્તિ સહારનપુરનો રહેવાસી અરૂણ કુમાર છે. તે વ્યક્તિ એક સ્થાનિક ચેનલના રિપોર્ટર સાથે વાત કરી રહ્યો હતો અને રિપબ્લિક ભારતના પત્રકારોને ધ્યાનમાં લેતાં, તેઓ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરી હતો. જેથી પત્રકારો નારાજ થયા હતા અને તેમની સાથે કંઇક બોલાચાલી પણ થઈ હતી. ત્યારે આજુબાજુના ખેડુતો મળી ગયા હતા. આ વ્યક્તિ ઉપર ગુસ્સો આવ્યો કારણ કે તેમને લાગ્યું કે તે વ્યક્તિ વિરોધને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Conclusion

ભાજપ નેતા ઉમેશ સિંહ કિસાન આંદોલનમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ વ્યક્તિ ભાજપ નેતા ઉમેશ સિંહ નથી પરંતુ ગાઝિયાબાદનો રહેવાસી અરુણ કુમાર છે. તેમજ આ વ્યક્તિ સ્થાનિક પત્રકારો સાથે અભદ્ર વર્તન કરતા કિસાન નેતા રાકેશ ટીકલ દ્વારા તેમને પકડવામાં આવ્યો હતો, અને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

Result :- Misleading

Our Source

ABP NEWS
ભારત સમાચાર
Police Report

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular