Monday, May 20, 2024
Monday, May 20, 2024

HomeFact Checkટીપુ સુલતાન પર ફિલ્મ બની રહી છે અને શાહરુખ ખાન લીડ રોલમાં,...

ટીપુ સુલતાન પર ફિલ્મ બની રહી છે અને શાહરુખ ખાન લીડ રોલમાં, જાણો ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

ટીપુ સુલતાન પર ફિલ્મ બની રહી છે, શાહરુખ ખાન લીડ રોલમાં જોવા મળશે. યૂટ્યૂબ પર એક આ ફિલ્મ પર એક ટ્રેઇલર અપલોડ કરવામાં આવ્યું છે, જેમાં શાહરુખ ખાન હીરો તરીકે જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના પોસ્ટર સાથે ફિલ્મનો બહિષ્કાર કરવો વગેરે જેવા દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.

https://www.facebook.com/photo.php?fbid=2640411059569330&set=a.1677504609193318&type=3&theater
https://www.facebook.com/photo.php?fbid=1073467556372820&set=a.359747264411523&type=3&theater

Fact check :-

વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે રિવર્સ ઇમેજ સાથે આ પોસ્ટર સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, જેમાં દિવ્યભાસ્કર ન્યુઝ દ્વારા આ દાવા પર ખુલાસો આપતો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે, દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેકમાં આ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. શાહરુખ ખાન દ્વારા ZERO ફિલ્મ જે 2018માં રિલીઝ કરવામાં આવી હતી, ત્યારબાદ કોઈપણ ફિલ્મ સાઈન કરવામાં આવી નથી.

ત્યારબાદ આ વિડિઓન એ ધ્યાન પૂર્વક જોતા વિડિઓના કેટલાક એનિમેટેડ દર્શ્યો જોવા મળે છે, જે એક ગેમ અને તેના પર બનેલ ફિલ્મ assasins creed ના દર્શ્યો હોવાનું જણાય છે.

તેમજ યૂટ્યૂબ પર જે વિડિઓ ટ્રેઇલર અપલોડ કરવામાં આવ્યું છે, જેની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે, જે મુજબ આ ટ્રેલર એક પ્રશંસક દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કાલ્પનિક ટ્રેલર ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવ્યું છે. આ પરથી સાબિત થાય છે કે આ પ્રકારે કોઈપણ ફિલ્મ આગામી દિવસોમાં રિલીઝ થવાની નથી.

Conclusion :-

વાયરલ વિડિઓ પર મળતા પરિણામો સાબિત કરે છે કે આ ફિલ્મ ટીપું સુલતાન જેમાં શાહરુખ ખાન લીડ હીરો છે, એક ભ્રામક દાવો છે. આ પ્રકારે કોઈપણ ફિલ્મ શાહરુખ ખાન દ્વારા લેવામાં આવી નથી. ટ્રેઇલર વિડિઓ માત્ર મનોરંજન માટે એક યુઝર્સ દ્વારા બનાવવામાં આવ્યો છે.

source :-
facebook
youtube
news report
keyword search

પરિણામ :- ભ્રામક દાવો ( IMPOSTER CONTENT )

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular