Friday, June 21, 2024
Friday, June 21, 2024

HomeFact Checkબ્રાઝીલના એક વર્ષ જુના વિડિઓને અમેરિકાની ઘટના હોવાના દાવા સાથે વાયરલ

બ્રાઝીલના એક વર્ષ જુના વિડિઓને અમેરિકાની ઘટના હોવાના દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

અમેરિકામાં વોલમાર્ટ આગળ લોકોની ભીડ જમા થઇ છે, કારણેકે ત્યાં કોઈ નાના ગ્રોસરી સ્ટોર નથી. કોરોનાવાયરસ ના કારણે થયેલ લોકડાઉનમાં લોકો વસ્તુ લેવા માટે આ ભીડ જમા થઇ હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટોર ખુલતા સાથે ભીડ સ્ટોરના અંદર દોડી આવે છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “જુવો અમેરિકા માં વોલમાર્ટ આગળ લાગી લાઈનો. આપણા ત્યાં નાની નાની કરિયાણાની દુકાનો હોવાથી આવી પરિસ્થિતિ નથી,જુવો અમેરિકનો ની દશા એટલે આવા મોલ માં ખરીદી બંધ કરો

https://www.facebook.com/alwayshappy9624/videos/217166989716590/?v=217166989716590&external_log_id=944a565778da9f079324132754cfbd3a&q=%E0%AA%9C%E0%AB%81%E0%AA%B5%E0%AB%8B%20%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%20%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%20%E0%AA%86%E0%AA%97%E0%AA%B3%20%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%20%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B.%20%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AA%BE%20%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%20%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%95%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%A6%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%20%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80%20%E0%AA%86%E0%AA%B5%E0%AB%80%20%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%20%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80%20.%E0%AA%9C%E0%AB%81%E0%AA%B5%E0%AB%8B%20%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B%20%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%20%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87%20%E0%AA%86%E0%AA%B5%E0%AA%BE%20%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B2%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%20%E0%AA%96%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AB%80%20%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%20%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B.

Fact check :-

આ વાયરલ વિડિઓની તથ્યો શોધવા માટે સ્ક્રીન શોટ સાથે રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે. જેમાં યુટ્યુબ પર SBT ન્યુઝ બ્રાઝીલ દ્વારા 29 નવેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવેલ વિડિઓ મળી આવે છે, જે મુજબ આ ઘટના બ્રાઝીલના રિયો શહેરની હોવાનું સાબિત થાય છે. આ વિડિઓમાં SBT નટીઝ દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે, જે સ્ટોરની બહાર ભીડ જમા થઇ છે તે બેલ્ક ફ્રાઈડે (BLACK FRIDAY)ના દિવસે સ્ટોર દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ ઓફર ના કારણે આ ભીડ જમા થઇ હતી.

આ ઉપરાંત અન્ય કેટલાક યુટ્યુબ વિડિઓ મળી આવે છે, જે પોર્ટુગીસ ભાષામાં પબ્લિશ કરવામાં આવ્યા છે. પોર્ટુગીસ ભાષા બ્રાઝીલમાં બોલવામાં આવે છે.

https://www.youtube.com/watch?v=WpWvn07xZcI

Conclusion :-

વાયરલ દાવા પર મળતા તમામ પરિણામો સાબિત કરે છે, આ ઘટના બ્રાઝીલના રિયો શહેરના વોલમાર્ટની છે. જ્યાં 29 નવેમ્બર 29019 BLACK FRIDAY દિવસે આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ ઓફરના કારણે આ ભીડ જમા થઈ હતી. જયારે આ ઘટના અમેરિકાના કોઈ સ્ટોર્સ પર લોકડાઉનમાં સામાન લેવા જમા થયેલ ભીડ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.

source :-
facebook
youtube
reverse image
yandex

પરિણામ :- ભ્રામક દાવો (False connection)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular