Friday, June 14, 2024
Friday, June 14, 2024

HomeFact Checkશું ખરેખર દિલ્હી પોલીસ NRC અને CABના વિરોધમાં ઉતરી છે? જાણો...

શું ખરેખર દિલ્હી પોલીસ NRC અને CABના વિરોધમાં ઉતરી છે? જાણો ભ્રામક દાવાનું સત્ય..

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

CAB અને NRC પર ચાલી રહેલ વિરોધને લઇ સોશિયલ મિડિયા પર દિલ્હી પોલીસની એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસ પણ CAB અને NRC વિરોધમાં બેનરો લઇ ઉભા છે.

વેરિફિકેશન :-

CAB અને NRC માટે ચાલી રહેલ વિરોધ વચ્ચે સોશિયલ મિડિયા પર અનેક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, ત્યારે એવી જ એક તસ્વીર દિલ્હી પોલીસની પણ વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરમાં દિલ્હી પોલીસ CAB અને NRCના વિરોધમાં બેનરો લઇ ઉભા જોવા મળે છે. ટ્વીતર પર આ તસ્વીર સાથે દાવો પણ કરવામાં આવ્યો છે કે “हम कहते थे ना…. पुलिस के जवान भी संविधान बचाने के लिए हमारे साथ हैं

આ દાવાને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સર્ચ કરતા સમાન વાયરલ પોસ્ટ જોવા મળે છે, જે પોસ્ટને અનેક લોકો દ્વારા શેયર કરવામાં આવી છે.

વાયરલ તસ્વીરના તથ્યો જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં “THE HINDU” ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ વાયરલ તસ્વીર જોવા મળે છે. આ ઉપરાંત અનેક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ પણ મળી આવે છે.

વાયરલ તસ્વીર પર મળેલ આર્ટિકલ પરથી સાબિત થાય છે કે આ તસ્વીર NRC અને CABના વિરોધમાં નહીં પરંતુ 5 નવેમ્બરના રોજ દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે થયેલા ઘર્ષણ પર કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરતા પોલીસ જવાનો છે. ઉપરાંત વાયરલ તસ્વીરમાં જે બેનરો જોઈ શકાય છે તેને એડિટ કરવામાં આવ્યા છે, જયારે ન્યુઝ રિપોર્ટના વિડિઓમાં તેમજ પબ્લિશ કરાયેલ તસ્વીરમાં જોવા મળે છે કે બેનરો પર NRC અને CABના વિરોધમાં કોઈપણ સ્લોગન લખવામાં આવ્યા નથી.

TOOLS :- 

GOOGLE KEYWORD SEARCH 

GOOGLE IMAGES SEARCH 

FACEBOOK SEARCH 

TWITTER SEARCH 

NEWS REPORTS 

પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular