Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

HomeFact Checkરિલાયન્સ જીઓ દ્વારા રુ 401નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું હોવાનો ભ્રામક...

રિલાયન્સ જીઓ દ્વારા રુ 401નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

રિલાયન્સ જીઓ દ્વારા 401 નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે, રિલાયન્સના મલિક મુકેશ અંબાણી વર્લ્ડના ચોથા ધનિક જાહેર થવાની ખુશીમાં નીતા અંબાણી દ્વારા 99 હજાર યુઝર્સને 401 રૂપિયાનું રિચાર્જ ફ્રી આપવાની જાહેરાત કરેલ છે. સોશ્યલ મીડિયા પર તેમજ વોટસએપ પર આ મેસેજ ખુબજ વાયરલ થયેલ છે, જેના સાથે એક વેબ લિંક પણ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

જીઓ દ્વારા આ પ્રકારે ફ્રી રિચાર્જની જાહેરાત પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા બે મહિના આગાઉ એટલેકે જુલાઈમાં પણ આ પોસ્ટ વાયરલ થયેલ હતી, જેમાં મુકેશ અંબાણી વર્લ્ડના 6th ધનિક જાહેર થયા હોવાની ખુશીમાં ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરેલ છે. જે મુદ્દે boomlive અને bhaskar દ્વારા ફેકટચેક કરવામાં આવેલ જોવા મળે છે.

વાયરલ પોસ્ટમાં આવામાં આવેલ લિંક ઓપન કરતા “यह ऑफर सिर्फ 31 September 2020 तक ही उपलब्ध है इसलिए अभी निचे फॉर्म भर कर फ्री में ₹401 का रिचार्ज प्राप्त करे. अभी तक 69229 यूजर ने यह ऑफर का लाभ ले लिया है” આ પ્રકારે મેસેજ જોવા મળે છે, જેમાં એક ફોર્મ ભરવા માટે કહેવામાં આવેલ છે. જયારે જીઓની આધિકારિક વેબસાઈટ પર આ મુદ્દે તપાસ કરતા કોઈપણ માહિતી મળેલ નથી. વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલ લિંક માત્ર એક વેબપેજ છે, જીઓની ઓફિશ્યલ વેબસાઈટ નથી.

જીઓ ઓફિશ્યલ વેબસાઈટ માટે :- www.jio.com

આ મુદ્દે ટ્વીટર પર જીઓના ઓફિશ્યલ એકાઉન્ટ પર સર્ચ કરતા 24 માર્ચના એક યુઝર દ્વારા વાયરલ દાવા વિશે JioCareની સ્પષ્ટતા માંગવામાં આવી હતી, જે મુદ્દે જીઓ કેર દ્વારા ખુલાસો આપતા જણાવ્યું કે “જીઓ દ્વારા આ પ્રકારે કોઈપણ ઓફર આપતો મેસેજ મોકલવામાં નથી આવેલ તમામ ઓફર વિશે તમે MYJIO એપ પર માહિતી મળશે અને આવા વાયરલ અને ભ્રામક મેસેજથી સાવધાન રહો”

Conclusion

વાયરલ પોસ્ટમાં જીઓ દ્વારા ફ્રી રિચાર્જ આપવાની વાત તદ્દન ભ્રામક છે, મુકેશ અંબાણી વર્લ્ડના ચોથા ધનિક વ્યક્તિ જાહેર કરાયા હોવાની ખુશીમાં આ ફ્રી રિચાર્જ આપવામાં આવ્યું હોવાની વાત પર JioCare દ્વારા સ્પષ્ટતા આપવામાં આવેલ છે. વાયરલ મેસેજ બે મહિના આગાઉ પણ મુકેશ અંબાણી વર્લ્ડના 6th ધનિક વ્યક્તિ જાહેર થયા હોવાની ફરી રિચાર્જ આપવાનનો ભ્રામક દાવો કરાયો હતો.

Result :- False

Our Source

jio
JioCare

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Prathmesh Khunt

Most Popular