Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

HomeFact CheckWeeklyWrap : ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધથી લઈને ભારત-પાકિસ્તાન મેચ અંગે ફેલાયેલ...

WeeklyWrap : ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધથી લઈને ભારત-પાકિસ્તાન મેચ અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં વાયરલ થયેલા ભ્રામક વિડીયોથી લઈને અફઘાનિસ્તાનના ખેલાડી મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળકની વાયરલ તસ્વીર પર ફેલાયેલ અફવાઓનું સત્ય

અફઘાનિસ્તાનના ખેલાડી મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળકની વાયરલ તસ્વીરનું સત્ય

ICC ક્રિકેટ વર્લ્ડકપ માટે ગઈકાલે અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાન 69 રનથી વિજેતા બન્યું હતું. આ સંદર્ભમાં એક નાના બાળકની તસ્વીર વાયરલ થઈ રહી છે, તસ્વીરમાં બાળક અફઘાનિસ્તાનના ખેલાડી મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર મુજીબ ઉર રહેમાનને ભેટીને જીત માટે શુભેચ્છા આપે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાળક અફઘાનિસ્તાનથી ક્રિકેટ મેચ જોવા અને અફઘાનિસ્તાનને સપોર્ટ કરવા માટે આવ્યો છે. જો..કે ન્યુઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને બેરહેમીથી માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો છે. જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો નકલી છે. આ વીડિયો હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને લગભગ 3 વર્ષ જૂનો છે. આ કેસમાં એક પણ આરોપી મુસ્લિમ નથી.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં વાયરલ થયેલા ભ્રામક વિડીયોનું સત્ય

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં અંશે પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ ક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર દ્વારા ઇઝરાયલને રિપોર્ટ આપવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે. ફેસબુક પર એક વિડીયો પોસ્ટ જોવા મળે છે. વીડિયોમાં એક વ્યક્તિ મંચ પર જઈને કેટલાક પેપરો ફાડી નાખે છે. વાયરલ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, “માનવાધિકારના ઉલ્લંઘન બદલ ઇઝરાયેલને સંયુક્ત રાષ્ટ્રમાં બોલાવવામાં આવ્યું હતું અને તેને 20 પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. ઇઝરાયેલના પ્રતિનિધિઓ 2 મિનિટ માટે મંચ પર આવ્યા અને આવો જવાબ આપી ને રવાના થઈ ગયા.”

ગાઝાના ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની વાયરલ તસ્વીરનું સત્ય

ઇઝરાયલ દ્વારા ગાઝા પર હુમલાઓ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ સાથે અનેક સોશ્યલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર એક ધરાશાયી ઇમારતના બાથ ટબમાં બે બાળકો સ્નાન લઇ રહ્યા હોવાની તસ્વીર વાયરલ થઈ રહી છે. યુઝર્સ આ તર્સ્વીર ગાઝા શહેર પર હાલમાં થયેલા હુમલાના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular