Saturday, November 16, 2024
Saturday, November 16, 2024

HomeFact CheckWeeklyWrap : ગુજરાત હેલ્થ મિનિસ્ટરે સ્વીકાર્યું કે BJPની બેદરકારીથી મૃત્યુ થયા તો...

WeeklyWrap : ગુજરાત હેલ્થ મિનિસ્ટરે સ્વીકાર્યું કે BJPની બેદરકારીથી મૃત્યુ થયા તો બીજી તરફ નીરજ ચોપરાએ કિસાન આંદલોનના સમર્થનમાં આવી ટ્વીટ કર્યું હોવાના ભ્રામક દાવાઓ પર ફેક્ટ ચેક

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોરોના સમયે ભાજપની કામગીરી પર તેનાજ મંત્રીએ સવાલ ઉભા કર્યા તો બીજી તરફ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના ડેમો માંથી પાણી છોડાયું હોવાનો દાવો અને ઓલમ્પિક ખેલાડી નીરજ ચોપરા કિસાન આંદોલન સાથે જોડાયો હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

WeeklyWrap

Maharashtraના કોયના ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હોવાના દાવા સાથે ચાઈનામાં યેલો રિવર પર આવેલ ડેમનો વિડિઓ વાયરલ

દેશના ઘણા રાજ્યો ચોમાસાના વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. Maharashtra, સાંગલી, પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં, પૂર પ્રભાવિત વિસ્તારોના ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે ડેમમાંથી પાણી છોડવામાં આવતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો મહારાષ્ટ્રના કોયના ડેમનો છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

શું ખરેખર kumar kanani એ સ્વીકાર્યું કે ભાજપ સરકારની બેદરકારીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા?, વિડિઓ વાયરલ

ફેસબુક પર મંત્રી kumar kanani નો એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં કુમાર કાનાણી કોરોનાની બીજી લહેર દરમિયાન ભાજપ સરકાર દ્વારા બેદરકારી દાખવી હોવાના કારણે હજારો મૃત્યુ થયા હોવાની કબૂલાત કરી રહ્યા છે. વાયરલ વિડિઓ “આખરે (કાકા)કુમાર કાનાણી ગુજરાત ના માનનીય આરોગ્ય મંત્રી એ સત્ય નો સ્વીકાર કર્યો કે કોરોના મા ભાજપ સરકાર ની નાકામી અને અણ આવડત ને લીધે હજારો ના મોત થયા” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.

શું 2021માં માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થી નોકરી માટે માન્ય નહીં ગણાય?

માસ પ્રમોશન પર અનેક ચર્ચા અને વિવાદો સોશ્યલ મીડિયા પર જોવા મળ્યા હતા, ત્યારે હાલ HDFC બેન્કમાં નોકરી માટે ભરતી અંગેની જાહેરાત ખુબ જ વાયરલ છે. ન્યુઝ પેપરમાં આપવામાં આવેલ ભરતી અંગેની જાહેરાતમાં લખવામાં આવેલ છે કે ‘2021માં પાસ થનાર વિદ્યાર્થીઓ માન્ય નહીં ગણવામાં આવે’ , એટલેકે માસ પ્રમોશન દ્વારા પાસ થનાર વિદ્યાર્થીઓ આ નોકરી માટે માન્ય નહીં ગણવામાં આવે.

વિશ્વની પ્રથમ ટ્રેન હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલે ભ્રામક વિડિઓ શેર કર્યો, જાણો શું છે સત્ય

ભારતીય રેલ મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સેવીને બેઠું છે, આઝાદી બાદ રેલવે દ્વારા ખુબ મોટા પ્રમાણમાં વિકાસ કર્યો છે. સ્ટીમ એન્જીનથી લઇ ઇલેટ્રીક એન્જીન સુધી વિકાસ થયો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર સમાચાર ચેનલ Mukhya_Samachar દ્વારા એક વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં વિશ્વની પ્રથમ ટ્રેન હોવાના દાવા સાથે એક ટ્રેનનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

Olympics ખેલાડી નીરજ ચોપરા દ્વારા કિસાન આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ

નીરજ ચોપરા દ્વારા કથિત રીતે કરવામાં આવેલ ટ્વીટ આમ આદમી પાર્ટી ગુજરાત અને અન્ય AAP ગ્રુપ પર શેર કરવામાં આવેલ છે. આ ટ્વીટ મુજબ નીરજે લખ્યું છે કે “ગોલ્ડ મેડલ લાવવાનો કોઈ અર્થ રહેતો નથી, જયારે સરકારના અત્યચારથી ખેડૂતો પીડાય રહ્યા હોય

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular