Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact CheckWeeklyWrap : બેન્ક સિક્યુરિટીએ કસ્ટમર પર બંદૂક ચાલવી તો ભરૂચ નજીક દિલ્હી...

WeeklyWrap : બેન્ક સિક્યુરિટીએ કસ્ટમર પર બંદૂક ચાલવી તો ભરૂચ નજીક દિલ્હી હિંસાનો આરોપી પિસ્તોલ સાથે ઝડપાયો બીજી તરફ BJP નેતાએ મુંબઈ મીઠી નદી અંગે ભ્રામક તસ્વીર રજૂ કરી તો મનમોહન સિંહ અંગે પણ કેટલાક ભ્રામક દાવાઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં સાણંદ બેન્ક ઓફ બરોડાના સિક્યુરિટીએ કસ્ટમર પર બંદૂક ચાલવી અને ભરૂચ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી તો રાજકારણમાં BJP નેતાએ મુંબઈ મીઠી નદી અને તેના બજેટ અંગે ભ્રામક દાવાઓ પોસ્ટ કર્યા અને મનમોહન સિંહ દુનિયાના સૌથી પ્રમાણિક માણસની યાદીમાં સમાવેશ થયો હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક

WeeklyWrap

ખરેખર માસ્ક ન પહેર્યું હોવાથી સાણંદ બેન્ક ઓફ બરોડાના સિક્યુરિટીએ કસ્ટમર પર બંદૂક ચાલવી?

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં બેન્ક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડે માસ્ક ન પહેરેલા કસ્ટમર સાથે બોલાચાલી કરી અને આ વ્યક્તિ પર બંદૂક ચલાવી દીધી. આ ઘટના ગુજરાત સાણંદ જિલ્લાની હોવાના દાવા સાથે કેટલાક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર આ વિડિઓ “માસ્ક ના પહેરવા થી સિક્યોરિટી ગાર્ડ ગોળી મારી બેંક ઓફ બરોડા સાણંદ” કેપશન સાથે વાયરલ થયેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

શું ખરેખર લાલ કિલ્લા પર ગુરજોત સિંહ દ્વારા ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો?

દિલ્હી લાલ કિલ્લા ખાતે ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હાલ સોશિયલ મીડિયા પર આ ઘટના નો આરોપી ગુરજોત સિંહ પકડાયો હોવાની માહિતી બાદ કેટલાક યુઝર્સ ખાલીસ્તાની ઝંડો લગાવનાર આરોપી પકડ્યો હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને અવાર-નવાર ખાલિસ્તાન સાથે જોડી ભ્રામક દાવાઓ ફેલાવવામાં આવ્યા છે.

સાબરમતી અને મુંબઈ મીઠી નદી વચ્ચે આટલો તફાવત હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ, જાણો શું છે સત્ય

ટ્વીટર પર BJP નેતા પ્રીતિ ગાંધી દ્વારા કરવામાં આવી હતી, જેમાં આ બન્ને નદીના વિકાસ અને તેના પાછળ થયેલા ખર્ચ અંગે દાવો કરવામાં આવ્યો હતો. આ ટ્વિટને 2.5K કરતા વધુ પસંદો અને 1.3K રીટ્વીટ મળ્યાં હતાં.

શું પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને વિશ્વના 50 સૌથી પ્રામાણિક લોકોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે?

અમેરિકા દ્વારા વિશ્વના સૌથી 50 ઈમાનદાર લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ. USA દ્વારા કે અન્ય કોઈ એજન્સી દ્વારા આ પ્રકારે કોઈપણ લિસ્ટ જાહેર કરવામાં આવેલ નથી.

ભરૂચ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ, ભ્રામક CCTV વિડિઓ વાયરલ

ભરૂચ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે રેસ્ટોરન્ટ પર જમવા બેઠેલા આરોપીને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હોવાના CCTV ફૂટેજ વાયરલ થયેલા છે. આ વિડિઓમાં કેટલાક પોલીસ અધિકારી સિવિલ ડ્રેસમાં આવી ચોરી, અપહરણ અને બળાત્કારના કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરે છે, જે દરમિયાન આરોપી પાસેથી એક ઓટોમેટિક રિવોલ્વર પણ મળી આવે છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular