Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckWeeklyWrap : સાંસદ દેવજી પટેલના અશ્લીલ વિડીયોથી લઈને નીતીશ કુમાર પર ફેલાયેલ...

WeeklyWrap : સાંસદ દેવજી પટેલના અશ્લીલ વિડીયોથી લઈને નીતીશ કુમાર પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી તો બીજી તરફ ભાજપ સાંસદ દેવજી પટેલનો અશ્લીલ ડાન્સ વિડીયો વાયરલ થયો તો આ તમામ ઘટના ઉપર પણ નીતીશ કુમાર દ્વારા મુખ્યમંત્રી ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું હોવાના ભ્રામક દાવા પર કરવામાં આવેલ TOP ફેકટચેક

WeeklyWrap

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક બેરોજગાર યુવાને મહિને 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્ર દ્વારા “પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા” નામથી આ યોજના શરૂ થઈ હોવાના દાવા સાથે અનેક યુઝર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

WeeklyWrap

ભાજપ સાંસદ દેવજી પટેલનો અશ્લીલ ડાન્સ કરતા વાયરલ વિડીયોનુ સત્ય

ફેસબુક યુઝર્સ ‘આપ કતારગામ સુરત‘ તેમજ ‘Gujarat national tv news‘ દ્વારા “ગુજરાતના ઉદ્યોગપતિ અને રાજસ્થાન જાલોરના ભાજપના સાસંદ દેવજી પટેલના નામે યુવતી સાથે ડાન્સ કરતો વિડીયો વાયરલ” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. તો અન્ય કેટલાક યુઝર્સ આ વિડીયો “સીરોહી જાલોર ભાજપના સાંસદ દેવજીભાઈ પટેલ ની રાસલીલા” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.

એશિયા કપમાં ભારતની જીતથી દુબઈના શેખ ખુશીથી નાચવા લાગ્યા હોવાનો ભ્રામક વિડીયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયા કપમાં ભારતની જીત બાદ સ્ટેડિયમમાં હાજર શેખ જશ્ન માનવી રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે.

શું નીતીશ કુમાર દ્વારા મુખ્યમંત્રી ઓફિસમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે?

ફેસબુક યુઝર્સ “બિહારના મુખ્યમંત્રીએ પોતાની ખુરશી પર સરદાર પટેલ સાહેબની અદભુત પ્રતિમા બેસાડી અને કહ્યું હું બાજુ વાળી ખુરશી પર બેસીને મુખ્યમંત્રીની ફરજ નિભાવીશ” ટાઇટલ સાથે તસ્વીર શેર કરી રહ્યા છે. વાયરલ તસ્વીરમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક ખુરશી લગાવીને બેઠેલા જોઈ શકાય છે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular