Monday, April 29, 2024
Monday, April 29, 2024

HomeFact Checkગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે ગોવાનો વિડીયો વાયરલ

ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે ગોવાનો વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભારે તારાજી સર્જાઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં ZeeNews દ્વારા ગઈકાલે પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિનમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે એક વિડીયો શેર કરવામાં આવેલ છે.

ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે નાના-નાના અનેક ઝરણાં પહાડ પરથી વહી રહ્યા છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વીડિયોઓ ગિરનાર પર્વત નહીં પરંતુ અન્ય કોઈ જગ્યા હોવાનું જણાય છે.

આ પણ વાંચો : 2018નો જૂનો વિડીયો અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ આવ્યો હોવાના નામે વાયરલ

Fact Check / Verification

ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઈમેજ સર્ચ કરતા યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આ પવર્ત અને પાણીના ધોધ ગોવામાં આવેલ દૂધસાગર વોટરફોલ છે.

દૂધસાગર વોટરફોલ અને ગુગલ સર્ચ કરતા saffron-dreams વેબસાઈટ પર ભારતમાં આવેલ પ્રખ્યાત વોટરફોલ અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જ્યાં ગોવા દૂધસાગર વોટરફોલની માહિતી સાથે વાયરલ વિડિઓમાં દેખાતા દર્શ્યોની એક તસ્વીર પણ જોઈ શકાય છે.

વધુ માહિતી માટે goa-tourism ઓફિશ્યલ વેબસાઈટ પર સર્ચ કરતા દૂધસાગર વોટરફોલ અંગે તમામ માહિતી સાથે તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. ઉપરાંત ન્યુઝ સંસ્થાન thehindu અને scroll દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ સાથે પણ વાયરલ વિડિઓના દ્રશ્યો જોઈ શકાય છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડિઓમાં જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે.

Conclusion

ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણીના ધોધ પડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ થયેલ વિડિઓ ગોવા ખાતે આવેલ દૂધસાગર વોટરફોલ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, પરંતુ ગિરનાર ખાતે આ પ્રકારે ભારે વરસાદના કારણે ધોધ પડી રહ્યા હોવાનો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે.

Result : False

Our Source
Media Report Of thehindu , 14 JUL 2021
Media Report Of scroll, 14 JUL 2021
Report Of goa-tourism

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular