Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

HomeFact Checkમુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : “રાજ્યમાં દારૂ એટલો ફેલાવો કે ગરીબ કોઈ પૈસા ના માંગે કોઈપણ સહાય યોજના માટે કોઈ અવાજ ના ઉઠાવે લોકો દારૂના નશામાં શૂટ રહે”

Fact : શિવરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા બોલી રહેલા શબ્દોને ભ્રામક સંદર્ભમાં રજૂ કરવામાં આવેલ છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે “રાજ્યમાં દારૂ એટલી ફેલાવો કે ગરીબ કોઈ પૈસા ના માંગે કોઈપણ સહાય યોજના માટે કોઈ અવાજ ના ઉઠાવે લોકો દારૂના નશામાં શૂટ રહે” વાયરલ વિડીયો પર યુઝર્સ દ્વારા ભાજપ સરકાર પર કટાક્ષ કરતી અનેક ટિપ્પણી કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યમાં દારૂ ફેલાવવાનું કહી રહ્યા હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
Screen Shot Of Facebook User @Ramesh Tandiya

આ પણ વાંચો : તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ

Fact Check / Verification

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના વાયરલ વીડિયો પર ન્યુઝ ચેનલ ‘પંજાબ કેસરી’નો લોગો જોવા મળે છે, તેમજ આ ખબર જાન્યુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. આ અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 12 જાન્યુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે.

જાન્યુઆરી 2020ના આ વીડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ તે સમયની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહી રહ્યા હતા કે “સર્વત્ર હાહાકાર મચી ગયો છે ખેડૂતોનું અનાજ વેચાઈ રહ્યું નથી, લોન માફ નથી થઈ રહી, યુવાનોને બેરોજગારી ભથ્થું નથી મળી રહ્યું. વિકાસના કામો પણ અટકી પડ્યા છે. આવી સ્થિતિમાં સરકાર દારૂની દુકાનો ખોલીને યુવા પેઢીને બરબાદ કરવા જઈ રહી છે. અમે ચૂપ નહીં રહીશું, લડીશું” નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં ડિસેમ્બર 2018 થી માર્ચ 2020 સુધી મુખ્યમંત્રી કમલનાથના ચહેરા સાથે કોંગ્રેસની સરકાર હતી.

આ વાયરલ વિડીયો અંગે શિવરાજસિંહના ઓફિસ તરફથી જુન 2020ના પણ ટ્વીટ કરવામાં આવેલ છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ “કૉંગ્રેસના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શેર કરવાંમાં આવેલ નકલી વીડિયો જે કોઈ શૅર કરશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

Conclusion

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના જુના અને અધૂરા વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. શિવરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા બોલી રહેલા શબ્દોને ભ્રામક સંદર્ભમાં રજૂ કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Official Tweet Of Shivraj Singh Chouhan, on Jan 12,2020
Official Tweet Of Office of Shivraj, on Jun 14,2020

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular