Saturday, September 7, 2024
Saturday, September 7, 2024

HomeFact Checkબંગાળમાં મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના ભ્રામક દાવા...

બંગાળમાં મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

બંગાળમાં મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ છે. વીડિયોમાં મમતા બેનર્જી એક સ્કૂટર ચલાવી રહ્યા છે, જેના પાછળ તેના સિક્યુરિટી અને રસ્તાઓ બંધ રાખ્યા હોવાના દર્શ્યો જોઈ શકાય છે.

ફેસબુક પર “મમતા બેનરજી ને સ્ફુટી શીખવાડવા માં રોડ બંધ ને આખે… આખું સુરક્ષા તંત્ર લાગી ગયું આવા જ નેતા દેશ ની પથારી ફેરવી રહ્યા છે” ટાઇટલ સાથે યુઝર્સ વિડીયો શેર કરી રહ્યા છે. જયારે અમારી તપાસ પ્રમાણે આ વિડીયો 2021માં લેવામાં આવેલ છે,જે ઘટના યુઝર્સ હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.

Image Courtesy : Facebook / Ashok Chauhan

આ પણ વાંચો : ગાડીના કાચ સાફ કરવાના બહાને ફાસ્ટટેગ સ્કેન કરીને છેતરપિંડી થઈ રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Fact Check / Verification

મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન News india, ndtv અને economictimes દ્વારા ફેબ્રુઆરી 2021ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં હાવડામાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતી વખતે લગભગ નીચે પડી ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં, બેનર્જીએ કહ્યું હતું કે, “પહેલા નોટબંધી હતી, અને હવે ઇંધણના ભાવ વધી રહ્યા છે. મોદી સરકાર દેશમાં બધું વેચી રહી છે.”

Image Courtesy : NDTV

વધુમાં, યુટ્યુબ પર India Today દ્વારા ફેબ્રુઆરી 2021ના પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. પેટ્રોલના ભાવ વધારા સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે ઇલેક્ટ્રિક સ્કૂટર પર સવારી કરી હતી.

ઉપરાંત, ટ્વીટર પર ANI દ્વારા 25 ફેબ્રુઆરી 2021ના આ ઘટના પર પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોઈ શકાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વિડીયોમાં જોઈ શકાય છે કે મમતા બેનર્જી ઈ-સ્કૂટર ચલાવી રહ્યા છે. ટ્વીટર પોસ્ટ સાથે આપવા આવેલ માહિતી મુજબ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ઇંધણના ભાવ વધારાના વિરોધના ચિહ્ન તરીકે, હાવડામાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવીને નીકળા હતા.

Conclusion

મમતા બેનર્જીને સ્કૂટર શીખવાડવા માટે રસ્તાઓ બંધ કરાવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ફેબ્રુઆરી 2021માં પેટ્રોલના ભાવ વધારા મુદ્દે મમતા બેનર્જી દ્વારા ઇલેટ્રીક સ્કૂટર પર કાઢવામાં વિરોધ રેલી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પટ્રોલના ભાવ વધારા મુદ્દે મમતા બેનર્જી દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમયે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા.

Result : False

Our Source

Media Reports of News India, NDTV AND EconomicTimes on 25th Feb 2021
YouTube Video Of India Today on 25th Feb 2021
Twitter Post By ANI on 25th Feb 2021

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular