Monday, October 14, 2024
Monday, October 14, 2024

HomeFact Checkગ્રેનેટ ફેંકનાર આ લોકો કાશ્મીરના પથ્થરબાજો હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

ગ્રેનેટ ફેંકનાર આ લોકો કાશ્મીરના પથ્થરબાજો હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સોશ્યલ મીડિયા પર કાશ્મીરનો એક વિડીયો વાયરલ થયો છે, યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ ઘટના કાશ્મીરના પથ્થરબાજો સાથે બનેલ છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો દ્વારા એક ઘર પર ગ્રેનેટ ફેંકવામાં આવે છે, જે સમયે એક બૉમ્બ હાથમાં ફૂટી જાય છે. ફેસબુક યુઝર્સ આ વિડીયો “આ છે નવા ભારત નું ✌️💪 નવું કાશ્મીર 😻☝️જીયા પથ્થર બાજો ને હાથો હાથ ઈનામ આપી દેવાઈ છે.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

Image Courtesy : Hathilo Hindu

આ પણ વાંચો : આ વિડીયો અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા 18 ઓગષ્ટના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.

Fact Check / Verification

કાશ્મીરના પથ્થરબાજો ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 12 ઓગષ્ટ 2022ના રોજ ઈઝરાયેલી વેબસાઈટ દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળ્યો. આ રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયોને બોલિવિયા દેશની ઘટના ગણાવવામાં આવી છે.

આ અંગે વધુ તપાસ કરતા અમને બોલિવિયામાં કોકા ઉત્પાદકો દ્વારા પ્રદર્શન વિશે Teletica.com નામની વેબસાઇટ પર એક અહેવાલ જોવા મળે છે. 8 ઓગષ્ટ 2022ના રોજ સ્પેનિશ ભાષામાં લખાયેલા આ અહેવાલ મુજબ, બોલિવિયામાં કોકાની ખેતી પર લાગુ થયેલા નવા નિયમ પર દેખાવો કરી રહેલા પ્રદશનકારીના હાથમાં ડાયનામાઈટ વિસ્ફોટ થયો હતો. બોલિવિયાના ગૃહના નાયબ પ્રધાન, ઇસ્માઇલ ટેલિઝોએ જણાવ્યું હતું કે પોલીસકર્મીઓ પર ડાયનામાઇટ ફેંકતી વખતે એક કોકા ઉત્પાદક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

વાયરલ થઈ રહેલો વીડિયો બોલિવિયન ટેલિવિઝન નેટવર્ક ડેઈલીમોશન દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો છે, જ્યાં તેઓએ જણાવ્યું છે કે ડાયનામાઈટ ફેંકનાર કોકાની ખેતી કરનાર વ્યક્તિની હાલત નાજુક છે.

બોલિવિયન સમાચાર સંસ્થા La Razón Digital દ્વારા આ મુદ્દે એક ટ્વીટ પણ કરવામાં આવી છે, જેમાં વિડિયોના કેટલાક અંશોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્વીટમાં લખ્યું છે કે અધિકારીઓએ કોકા ઉત્પાદકો દ્વારા વિરોધ દરમિયાન ડાયનામાઈટના ઉપયોગની પુષ્ટિ કરી છે.

Conclusion

કાશ્મીરના પથ્થરબાજો ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર બોલિવિયા દેશમાં બનેલ ઘટના છે. વાયરલ વિડીયો બોલિવિયામાં કોકાની ખેતી પર લાગુ થયેલા નવા નિયમ પર દેખાવો કરી રહેલા પ્રદશનકારીઓ છે.

Result : False

Our Source

Report By bhol.co.il, Dated August 12, 2022
Report By Teletica.com, Dated August 8, 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

Most Popular