Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact CheckWeeklyWrap : ઉત્તરપ્રદેશમાં યોજાયેલ PETની પરીક્ષાથી લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે ફેંકાયેલ...

WeeklyWrap : ઉત્તરપ્રદેશમાં યોજાયેલ PETની પરીક્ષાથી લઈને ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે ફેંકાયેલ અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : UP PETની પરીક્ષાના સંદર્ભમાં મુંબઈ લોકલ ટ્રેનથી લઈને ટ્રેન પર લટકતા જતા વિદ્યાર્થીના વાયરલ વિડીયો અંગે ફેલાયેલ અફવાથી લઈને ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ગોપાલ ઈટાલીયાની ધરપકડ થી હોવાના દાવા અંગે newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

UP PETની પરીક્ષાના સંદર્ભમાં મુંબઈ લોકલ ટ્રેનનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે ટ્રેનનો સહારો લીધો હતો. પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓ ટ્રેનમાં લટકાઈને જતા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં રાહુલ ગાંધી દ્વારા ટ્વીટર પર યુપી સરકારની PETની પરીક્ષામાં અવ્યવસ્થા સર્જવા બદલ ટીકા કરતા રેલવે સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ ની ભીડ હોવાના દાવા સાથે એક વિડીયો શેર કરવામાં આવેલ છે. જો..કે વિડીયો જૂનો અને ભ્રામક હોવાનું જણાતા એકાઉન્ટ પરથી વિડીયો હટાવવામાં આવેલ છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

હિન્દૂ દેવી-દેવતાના અપમાન કરવા પર ગોપાલ ઈટાલીયાની ધરપકડ થઈ હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

આ સપ્તાહની શરૂઆતમાં આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા કથિત રીતે પીએમ નરેન્દ્ર મોદીનું અપમાન કરતો વીડિયો સામે આવ્યા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આપ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે આ વિડિયો “આપને ઉજાગર કરે છે અને બતાવે છે કે તેમનો ઈરાદો શું છે” અને વધુમાં ઉમેર્યું, “વડાપ્રધાન મોદી ગુજરાતના છે અને તેમની સામે આવી ટિપ્પણીનો ઉપયોગ કરવો એ ગુજરાતનું પણ અપમાન છે.” જેના જવાબ આપતા AAPના રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે “ઇટાલિયાને સંભવતઃ નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તે પટેલ સમુદાય માંથી આવે છે.

UP PETની પરીક્ષાના નામે ફરી એક વખત ટ્રેનનો જૂનો વિડીયો વાયરલ

સોશ્યલ મીડિયા પર એક ટ્રેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયોમાં લોકોની ભીડ ટ્રેનના ડબ્બા અને એન્જીન પર લટકાયેલા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઉત્તરપ્રદેશ ખાતે હાલમાં PETની પરીક્ષા સમયે સર્જાયેલ દર્શ્યો છે. ફેસબુક યુઝર્સ આ વિડીયો “ઉત્તર પ્રદેશ ના બેરોજગારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે” ટાઇટલ સાથે શેર થઈ રહ્યો છે.

લોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતા સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. પીએમ મોદીથી લઇને કેજરીવાલ ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. ચૂંટણી આવતા નેતાઓ પક્ષ પલટો પણ કરતા હોય છે, એવા જ એક નેતા હાર્દિક પટેલ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા છે. હાર્દિકના ભાજપમાં જોડાવા પાછળ સોશ્યલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. જે ક્રમમાં સોશ્યલ મીડિયા પર હાર્દિક પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો પ્રચાર કરવા ગયેલા હાર્દિકનો વિરોધ કરી રહ્યા છે.

ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં એડિટેડ ન્યુઝ પ્લેટ વાયરલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કથિત રીતે ઇન્ડિયા ટીવી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં આગામી ચૂંટણીમાં AAP પાર્ટીની જીતની આગાહી કરવામાં આવી છે. આ ન્યુઝ ગ્રાફિક મુજબ, AAP 182 સીટોમાંથી 98 સીટ જીતશે અને BJP 67 ત્યારે કોંગ્રેસ 13 સીટ જીતશે.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Prathmesh Khunt

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular