Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

Monthly Archives: May, 2021

WhatsApp દ્વારા નવા નિયમો લાગુ કરાયા અને હવે સરકાર પણ નજર રાખશે દરેક મેસેજ પર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

વોટસએપ દ્વારા કોઈપણ મેસેજ કે કોલ ટ્રેક કરવામાં આવતા નથી, તેમજ યુઝર્સનો ડેટા કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થાને આપવામાં આવતો નથી.

કુતરાઓ ગંગા નદી માંથી મળી આવેલ કોરોના સંક્રમિત લાશ ચૂંથી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

વારાણસી ઘાટ પર 2008 આસપાસ બનેલ ઘટનાની તસ્વીર હાલ કોરોના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

દીવમાં વાવાઝોડું શરૂ થયું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યો ભ્રામક વિડિઓ

ન્યુઝ ચેનલ અને સોશ્યલ મીડિયા પર દીવમાં વાવાઝોડાની શરૂઆત થઈ હોવાના દાવા સાથે એક વર્ષ જૂનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.

સોમનાથ અને દીવ દરિયા કાંઠે તોફાન સર્જાયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ

ગુજરાત સાયબર સેલ દ્વારા પણ વાયરલ વિડિઓ ભ્રામક હોવાની માહિતી શેર કરેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read