Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

Monthly Archives: April, 2023

કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની છત માંથી પાણી ટપકતું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

છત પરથી ટપકતા પાણીથી પોતાને બચાવવા માટે છત્રીનો ઉપયોગ કરીને ટ્રેન ડ્રાઇવરને દર્શાવતો વાયરલ ફોટોગ્રાફ વાસ્તવમાં પાંચ વર્ષ જૂનો છે.

શું કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કર્યો છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

આ વીડિયો તેલંગાણાનો છે, હુમલો મુનુગોડ પેટાચૂંટણી પહેલા પ્રચાર દરમિયાન થયો હતો.

દિલ્લીની કોર્ટમા વકીલે મહિલાની ગોળી મારી હત્યાં કરી હોવાના ભ્રામક દાવાનું સત્ય

મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. પરંતુ, તેઓને AIIMS ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

શું ખરેખર પર્વતારોહક બલજીત કૌરનું નિધન થયું છે? જાણો ભ્રામક દાવાનું સત્ય

બલજીત ચોક્કસપણે અન્નપૂર્ણા પર્વત પરથી ગુમ થઈ હતી પરંતુ તેને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવેલ છે.

ઠંડા પીણામાં ઈબોલા વાયરસનું દૂષિત લોહી ભેળવવામાં આવ્યું હોવાના દાવાનું સત્ય

ઠંડા પીણા ન પીવાની અપીલ કરતી પોસ્ટ તદ્દન ભ્રામક છે, હૈદરાબાદ શહેર પોલીસે આ અંગે ક્યારેય કોઈ સંદેશ જાહેર કર્યો નથી.

શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા?

ચોકીદાર ચોર હૈ ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો 2019માં જયપુર સ્ટેડિયમ ખાતે લેવામાં આવેલ છે.

શું ખરેખર ગુડ્ડુ મુસ્લિમની નાસિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે? જાણો શું છે સત્ય

નાસિક પોલીસ તેમજ UP STF દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ થઈ હોવાના સમાચાર એક અફવા છે.

શું ખરેખર વાયરલ વિડીયો સ્વામી વિવેકાનંદનો છે? જાણો સત્ય

1923માં ન્યૂયોર્કની મુલાકાતે આવેલા સ્વામી યોગાનંદના વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read