Sunday, December 8, 2024
Sunday, December 8, 2024

Monthly Archives: September, 2021

પ્રધાનમંત્રી મોદીના અમેરિકા પ્રવાસનો એક ભ્રામક વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય

શેર કરવામાં આવેલ વિડિઓ ખરેખર 2019માં અમેરિકામાં યોજાયેલ 'Howdy Modi' કાર્યક્રમ સમયનો છે.

શું ખરેખર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા?

મુખ્યમંત્રી કે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ ઘટાડો કરવામાં આવ્યો નથી.

WeeklyWrap : આ અઠવાડિયા દરમ્યાન સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોને દારૂ વિતરણ કરવામાં આવ્યું હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

લુધિયાણાના કોંકે કલા ગામ ખાતે વાર્ષિક મેળા દરમિયાન દરગાહ પર ચડાવવામાં આવેલ દારૂને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે.

મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હોવાનો વિડિઓ વાયરલ

ભુજ નગરસેવક કાસમ ઘાલા દ્વારા વર્ષ 2017માં આ પ્રકારે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવા અંગે ભ્રામક પોસ્ટ વાયરલ

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.

WeeklyWrap : આ અઠવાડિયા દરમ્યાન સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

CATEGORIES

ARCHIVES

Most Read