Friday, April 19, 2024
Friday, April 19, 2024

Monthly Archives: January, 2023

દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી હોવાના ભ્રામક દાવા સાથે જૂનો વિડીયો વાયરલ

વાયરલ થયેલ વિડીયો ખરેખર ડિસેમ્બરમાં ફિફા વર્લ્ડકપ સમયે કતારના લુસેલ મેટ્રો સ્ટેશન પર સર્જાયેલ ભીડના દર્શ્યો છે.

ફિલ્મ પઠાણના વિરોધના સંદર્ભમાં સિનેમા હોલની બહાર આર્મી જવાનો ગોઠવાઈ ગયા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

વર્ષ 2018માં ફિલ્મ પદ્માવતના વિરોધ સમયે દિલ્હીના ડેલાઇટ સિનેમાની બહાર પેરા મિલિટરી ફોર્સ ગોઠવવાની ફરજ પડી હતી.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વર્ણવતી ભ્રામક તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરને હાલમાં પાકિસ્તાનમાં સર્જાયેલ આર્થિક કટોકટીના ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.

મહેન્દ્ર સિંઘ ધોની હોસ્પિટલમાં રિષભ પંતને મળવા પહોંચ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

ધોની હોસ્પિટલમાં રિષભ પંતને મળવા ગયા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે.

રાહુલ ગાંધી નોન વેજ અને દારૂનો ગ્લાસ લઈને બેઠા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

એડિટિંગ સોફ્ટવેરની મદદથી તસ્વીરમાં એક ગ્લાસ વાઈન અને નોન-વેજીટેરિયન ફૂડ ડીશ ઉમેરવામાં આવ્યા છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈસ્લામને સૌથી વધુ પ્રેમ કરે છે ના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

રોનાલ્ડોના દુબઈ એક્સપોના ઈન્ટરવ્યુ દરમિયાનની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

રાજેસ્થાનની એક જાહેર સભા દરમિયાન રાહુલ ગાંધીના ભાષણના એક ભાગને સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

યમુના એક્સપ્રેસવેનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ

સોશ્યલ મીડિયા યુઝર્સ 2017માં બનેલ ઘટનાને હાલના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.

ગુજરાતની શાળાના વાયરલ વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને ભ્રામક દાવા સાથે કરવામાં આવ્યો વાયરલ

કવાંટ ખાતે પ્રથામિક શાળામાં યોગેશ રાઠવા નામના વ્યક્તિ દ્વારા નશાની હાલતમાં તોડફોડ કરવામાં આવી હતી.

CATEGORIES

ARCHIVES

Most Read