Monday, October 14, 2024
Monday, October 14, 2024

Monthly Archives: July, 2021

અયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ ગુજરાતના હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ ચુલી જૈન મંદિર 'શ્રી તારંગા વિહાર ધામ' છે.

jammu-kashmirમાં પૂર આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે મેક્સિકોના નાગોલસનો વિડિઓ વાયરલ

વાયરલ વિડિઓ મેક્સિકોના નાગોલસ શહેર ખાતે ભારે વરસાદના કારણે આવેલ પૂર છે.

સનાતન ધર્મનો ભગવો ધ્વજ ફાડનાર કોંગ્રેસ નેતા Ramkesh meenaને લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ

વર્ષ 2018 માં, એક આંદોલન દરમિયાન ટોળાએ ગુસ્સામાં રામકેશ મીના પર હુમલો કર્યો હતો.

શું ખરેખર હિમાચલમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ટ્રાફિક જામ થયો હતો?

વાયરલ થયેલ વિડિઓ હિમાચલ પ્રદેશ નહીં પરંતુ પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્ખાના કાગન વેલીનો છે.

Google દેશભરમાં 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI સુવિધા આપી રહી હોવાનો ભ્રામક દાવો વાયરલ

ગુગલ દ્વારા કુલ 400 સ્ટેશન પર વાઇફાઇ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી, જે ફેબ્રુઆરી 2020ના અંતમાં બંધ કરી દેવામાં આવેલ છે.

શું ખરેખર Priya Malikને કુસ્તી Olympicsમાં ગોલ્ડ મેડલ મળ્યું છે?, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

પ્રિયા મલિક ઓલમ્પિક્સ સ્પર્ધા નહીં પરંતુ વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

દિલ્હીમાં ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

મુંબઈ ખાતે 2020માં ભારે વરસાદના કારણે ભરાયેલ પાણીના વિડિઓને દિલ્હીના વિસ્તારો હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે.

RSSની દુર્ગાવાહિનીની મહિલાએ મુંબઈ ખાતે પાકિસ્તાની મહિલા રેસલરને હરાવી હોવાનો ભ્રામક દાવો વાયરલ

વાયરલ થયેલ વિડિઓ મુંબઈ નહીં પરંતુ 2016માં પંજાબ જલંધર ખાતે ધ ગ્રેટ ખલી ટ્રેનિંગ સ્કૂલ ખાતે યોજાયેલી કુસ્તી છે.

CATEGORIES

ARCHIVES

Most Read