Sunday, December 22, 2024
Sunday, December 22, 2024

Monthly Archives: June, 2021

સાબરમતી અને મુંબઈ મીઠી નદી વચ્ચે આટલો તફાવત હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ, જાણો શું છે સત્ય

વાયરલ તસ્વીર ફિલિપિન્સમાં આવેલ મનિલા ખાડી છે. ફિલિપિન્સ દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ધરાવતો દેશ છે.

શું ખરેખર લાલ કિલ્લા પર ગુરજોત સિંહ દ્વારા ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો?

દિલ્હી લાલ કિલ્લા ખાતે ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.

શું ખરેખર PM મોદી પોતાને સૈથી મોટો લૂંટારો કહી રહ્યા છે?, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

PM મોદી દ્વારા બંગાળ ચૂંટણી સમયે જાહેર સભા દરમિયાન કરવામાં આવેલ ભાષણના વિડિઓ ને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.

નદીમાં વીજળી પડવાના વાયરલ વિડિઓ નું સત્ય, જાણો બ્લાસ્ટ થયો કે વીજળી પડી?

આ ઘટના ફિનલેન્ડની એક કંપની જે અંડર વોટર ખોદકામ કરી રહી છે, તેમના દ્વારા કરવામાં આવેલ બ્લાસ્ટ નો વિડિઓ છે.

AAP નેતાએ કર્યો ભ્રામક દાવો અને કહ્યું નરેન્દ્ર મોદીનો જમવાનો ખર્ચ ફક્ત 100 કરોડ રૂપિયા થયો, જાણો શું છે સત્ય

આ તમામ ખર્ચ PM મોદી દ્વારા પોતના અંગત ખર્ચ હેઠળ તેમના એકાઉન્ટ દ્વારા ચૂકવવામાં આવે છે.

શું સાપુતારા રોડ પર યુવક-યુવતીને ચાકુ બતાવી પૈસાની લૂંટ કરવામાં આવી છે?, જાણો શું છે વાયરલ વિડિઓનું સત્ય

વાયરલ વિડિઓ સાપુતારાનો હોવાના ભ્રામક દાવા અંગે ડાંગ જિલ્લા SP દ્વારા પણ ટ્વીટર મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

CATEGORIES

ARCHIVES

Most Read